________________
શ્રી બગિનાં પ્રવચન શાખાભ્યાસ એ તીર્થ છે. જ્ઞાનાભ્યાસથી જ એના સર્વ પાપે થવાઈ જાય છે. માટે જ મુનિઓને જ્ઞાનાભ્યાસ કરવાનું કીધું છે. જે મુનિ થયા છતાં જ્ઞાનાભ્યાસ ન કરે, તે નહિ ચાલે. જેમ ત્યાગ વિના રાગ ન શોભે. મદ વિનાને હાથી ન શેભે, એમ “ા વિના ચત્તિઃ'જ્ઞાન વિના. યતિ ન શોભે. માટે દશવૈકાલિકસૂત્રમાં કીધું છે કે - पहमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए ।
#ાળી વિં #હી, %િ વ તારીફ છે પાવર !
પહેલું જ્ઞાન કીધું છે, ને પછી દયા છે. તું સંયમની. આરાધના કઈ રીતે કરીશ? દયા કઈ રીતે પાળીશ? તે એને માટે પહેલું જ્ઞાન જોઈશે. ત્યાં દશવૈકાલિકમાં શિષ્ય ગુરુમહારાજને પ્રશ્ન કર્યો છે કેઃ
कह चरे कहं चिठे, कहमासे कहं सए । कहं भुंजतो भासंतो, पावं कम्मं न बंधइ ।।
હે પ્રભો ! આપે મને સંયમ તે આ, પણ આપ કૃપા કરીને મને કહે કે હવે મારે કઈ રીતે ચાલવું ? કઈ રીતે બોલવું? કઈ રીતે મારે સૂવું ? કઈ રીતે આહારપાણી લે? કઈ રીતે લાવને આલેવ? કઈ રીતે વાપર? કે જેથી મને પાપકર્મ ન બંધાય? આ બધાને મને વિધિ બતાવે. મને ચાલવામાં, બેલવામાં, ઊભાં રહેવામાં ને બેસવામાં, કયાંય પાપ ન બંધાવું જોઈએ
ત્યાં ગુરુમહારાજે આ બધાંને વિધિ બતાવે છે. એ મુનિને માટે તે છે જ, પણું ગહસ્થને માટે પણ સમજવાને છે.