________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પામ્યાં છે. તેમાં વેદનીય કર્મ પણ નાશ પામ્યું છે. માટે એમને ભૂખ લાગતી નથી.
બીજું પણ ધ્યાન રાખજે કે-હમેશાં પુદ્ગલ પુદ્ગલને ખેંચે છે. લેહચુંબક લેઢાને ખેંચે. જીવમાં જ્યાં સુધી આઠ કર્મના પુદ્ગલે પડ્યાં છે, ત્યાં સુધી એ આહાર આદિના પુદ્ગલે ખેંચે-ગ્રહણ કરે. પણ સિદ્ધ ભગવાનને તે ઔદારિકાદિ શરીર નથી. માટે એમને આહાર વગેરેના પુદ્ગલે નથી લેવાના. કર્મને ઉદય નથી, માટે શરીર નથી. અને એ કારણે આહારદિક પણ નથી લેવાના. માટે એમને કેઈ કાળે ભૂખ નથી લાગવાની. એમને હંમેશાં સ્વસ્થતા છે, માટે આહારની જરૂર નથી.
આહાર એ પરવશતા છે. એમને કેઈની પરવશતા નથી. સંસારના દરેક સુખ પરાધીન છે. અને “સર્વ ઇવ ટુ’ પરાધીનતા એ જ દુઃખ છે. ખરેખરું સુખ તે-“કામવર' આત્મામાં રહેવું તે જ છે. આવું સ્વાધીન સુખ મેક્ષમાં જ છે.
એ મેક્ષ મેળવવા માટે દરેક જીવને અભિલાષા થાય છે. કારણકે સંસારથી એ દુઃખ પામે છે. એ દુઃખ એનાથી સહન નથી થતું. એમાંથી છૂટવા માટે એને મોક્ષની જ ઈચ્છા થાય. પણ એ મળે કયારે? ને ત્યાં બતાવ્યું છે કે-એક્ષ મેળવવા માટે તું પરોપકાર કર. જગતનું કલ્યાણ કરવાનું મન થાય ત્યારે જ પરોપકાર થાય. કલયાણભાવમાં તે મત્રી-પ્રભેદ-કરુણા ને માધ્યશ્ય એ ચારે ભાવનાઓ છે, એ ચારે ય હોય, ત્યારે જ પરે