________________
સજજન અને દુર્જનને તફાવત
૧૦૫ વસ્તુ સાથે આવવાની પણ નથી. તો જે આત્મસ્વરૂપ તારી સાથે આવવાનું છે, એની વિચારણા કરીશ, તે તું સુખી થઈશ.
આ મારું છે. આ બધું મારે માટે જ છે,”—આ બધી તે વિભાવદશા છે. અને આ મારું નથી. હું તો આ બધાંથી જુદું છું. મારું સ્વરૂપ જુદું છે. મારાં આત્માના ગુણેને વિકાસ કેમ થાય? હું આ બધાંમાંથી છૂટીને મારાં આત્મસ્વરૂપમાં આગળ કેમ વધું?” આવી વિચારણા સ્વભાવદશા છે. એને ઉત્તમ વિચારણું કીધી છે.
ગૃહસ્થ ગૃહસ્થપણુમાં રહ્યો છે. હજી એને બધું છૂટી ગયું નથી. જ્યાં સુધી ચારિત્રમોહનીય કર્મને
પશમ નથી થયું, ત્યાં સુધી એને ગૃહસ્થવાસમાં રહેવું જ પડશે. એને સ્ત્રી-કુટુંબ-દીકરા વગેરે સ્વજનેનું પરિપાલન કરવું જ પડશે. એ ન કરે તે એને અગ્ય કીધે છે.
એ ગૃહસ્થ સમજે છે કે આ કેાઈ મારું નથી. છતાં મારું કર્તવ્ય છે, માટે મારે કરવું જ જોઈએ. એક સ્વામી ભાઈ ઘરે આવ્યું હોય, તે તેનું પણ સ્વાગતાદિ કરે, તે પછી કુટુંબની ચિંતા તે એણે કરવી જ જોઈએ. પણ એને એને મેહ ન જોઈએ. માટે જ કીધું છે કે –
સમદ્ધિદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ, પણ અંતરથી ન્યારે રહે, જિમ ધાવ ખેલાવત બાળ. સમ્યગૃષ્ટિ જીવડે ગૃહસ્થ-ઘરની, કુટુંબની પાલના