________________
સજજન અને દુર્જનને તફાવત
૧૦૭ છે. તે તું હંમેશાં ગુરુકુલવાસમાં રહેજે, ગુરુમહારાજના ચરણમાં, આરાધનામાં રહેજે. અને વાચના, પૃચ્છના, પરાવર્તાના, આદિ સ્વાધ્યાયમાં તત્પર રહેજે. આખાં દિમાં અડધો નહિ તે પા ગાથા થતી હોય, તે પણ મહાન. લામ થાય છે.
જેમ ગભિલ રાજના પિતા હતા. એમણે દીક્ષા લધા. પણ એ ઉંમરલાયક હતા. એટલે એમને કાંઈ ભણવાનું મન ન થાય. એમને એમ કે-કાંઈ પૂછવું કે જાણવું હશે તે ગુરુમહારાજને પૂછી લઈશ. આ ઉંમરે ભણુને શું કરીરા?
કેટલાંક એવાં ય હોય છે કે પતિવમ મળ્યું, अपठितव्यमपि मर्त्तव्यं, वृथा पठितव्येन किं कर्त्तव्यम् ભણીએ તો ય મરવાનું છે, ને નહિ ભણીએ તેય મરવાનું છે, તો ફેગટ શું કામ ભણવું? એક ગુજરાતી કવિએ
પિથી પઢપઢ મર ગયે, ભયા ન પંડિત કેય,
અઢી અક્ષર જે પ્રેમકા, પઢે સો પંડિત હોય.
ચોપડીઓ અને થિીઓ ભણીને તે બધાં ઘણું ય મરી ગયાં. પણ ખરે ખરે પંડિત કંઈ નથી થયો. ખરે પંડિત તે કેણ થ? કે-ગમે તેટલું ભણે, પણ એ ભણીને આ જગત ઉપર પ્રેમ થી જોઈએ. કેઈ ઉપર દ્વેષ ન થવો જોઈએ. તે એ ખરે પંડિત કહેવાય. ભલે