________________
૯૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને તીર્થકર નામકર્મ ત્રીજે ભવે બાંધીને જ્યારે તીર્થકર થાય, ત્યારે પણ દેશના કયારે આપે? છદ્મસ્થભાવમાં એ કોઈ દિવસ દેશના ન આપે. કારણ કે–રખેને કઈ દિવસ અનુપગ થઈ જાય, ને તીર્થંકરભાવ મળ્યાં પછીની દેશનામાં ને પહેલાંની દેશનામાં–બન્નેમાં ભેદ થઈ જાય. માટે તેઓ છદ્મસ્થપણામાં દેશના ન આપે. કેવળજ્ઞાન પામ્યાં પછી, તીર્થંકરભાવ મળ્યાં પછી પણ, સમવસરણમાં પ્રવેશતાં તીર્થને નમસ્કાર કરીને જ દેશના આપે. અને તે પછી દેશના આપતાં એમને લાનિ ન હોય.
આવી રીતે ખેદ અને ગ્લાનિરહિતપણે તમે દેશના આપશે તેજ તમને–દેશના આપનારને લાભ થશે. પરંતુ
જાન્તતો ઢામ શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે એકાંતે લાભ થાય જ. પણ જ્યારે એ નિષ્કામભાવે દેશના આપે છે. હું કઈ વસ્તુની, જશની કે કીર્તિની અભિલાષાથી દેશના આપું તે મને લાભ ન થાય. પણ કેઈપણ જાતની હારહિતપણે દેશના આપે, તે વક્તાને તે એકાંતે લાભ થાય જ.
કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજા પણ કહે છે કેશ્રાદ્ધ: શ્રોતા સુધીર્વ, યુગેયાત થવી! તો स्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्र कलावपि ॥
હે પ્રભો ! આ જગતમાં આ કલિકાળમાં પણ તારું -શાસન એક છત્રપણે અમે જોઈએ છીએ. કારણ કે–અત્યારે પણ પ્રભુના વચન પ્રત્યે, ગુરુમહારાજા પ્રત્યે, પૂર્ણ શ્રદ્ધા