________________
તારે પ્રભુ ! નહિ મનુ અવરની આણ
૯૭
S.
તા પૂર્વાપરના વિરાધો હોય છે. અને જે ગુરુએ કીધું છે, તે વાતનું તેના જ શિષ્યે ખ'ડન પણ કર્યું છે. આવું તારાં આગમમાં નથી. અને સમજે તે—સાચી સમજણુ હાય તા–એમાં વિરોધ જરાય નથી. વિરાધના પરિહાર જ છે, પણ જે સમજે નહિ, એને એમાં વિરોધ દેખાય. માટે જ કીધું છે કે ગુરુની નિશ્રા વિના એકલેા શાસ્ત્ર ન વાંચીશ. એકલા જો વાંચીશ તા વિરાધ જ થશે.
'
જેમ શાસ્ત્રમાં વાંચ્યુ` કે મુનિએ કાચાં પાણીને અડવું નહિ. ' હવે ખીજું વચન નથી જાણ્યું, નથી વાંચ્યું. તે રસ્તામાં જતા હાય, ને સાધુને નદી ઉતરતાં જુએ તે તું તરત અનુમાન કરી દઈશ કે ઃ આ સાધુ નથી, કાચાં પાણીનેા અડકે છે માટે એમણે વ્રતનું ખંડન કર્યુ છે. ’
S.
મુનિ કાચાં પાણીને
ગુરુમહારાજ વિના જો શાસ્ત્ર વાંચે તે આવું થાય. પણ જો ગુરુમહારાજ પાસે વાંચતા હઈશ, તે તેઓ તને સમજાવશે કે ઉત્સગ હાય તા એના અપવાદ પણ હોય જ. લેા હાય ત્યાં એકસેપ્શન હાય જ. અહીં ન અડે, એ ઉત્સગ માગ છે. પણ જો સ્થાનમાં રહે તે રાગાદિ અનેક દ્વેષ! એમણે વિહાર કરવા જ જોઈએ. ત્યાં તે વખતે કાચાં પાણીને અડવુ પણ પડે. વિહારમાં નદી આવે, તે એ નદી
ઉતરવી જ જોઈએ.
સાધુ હંમેશાં એકજ આવી પડે. માટે
એ ઉતરવાના પણ શાસ્ત્રમાં વિધિ મતાન્યેા છે. પાં
ત. પ્ર. છ