________________
30
શ્રી નદિસૂત્રનાં પ્રવચના
થાય જ નહિ. એમ અહીં યશેાવિજ્યજી મહારાજાને કાઈ કહે છે કે : બધા આ બધુ... માગે છે. તા તમે શું માગે છે? તમે કાંઈક તા ફળ માગેા.
ત્યારે ત્યાં કહે છે મે અનેક ગ્રંથા બનાવ્યા છે. પણ એના ફળમાં મારે કાઇ ઇચ્છા નથી. મેં આ ધા ગ્રંથા રચ્યા છે, તે કેવળ હે પ્રભુ! તારાં પ્રવચનની અને શાસનની ભક્તિ માટે અને મારા ઉપકારને માટે જ રચ્યા છે. જગતમાં બીજાને દુઃખ આપવા જેવુ કાઇ પાપ .નથી. અને ઉપકાર કરવા જેવું પુણ્ય નથી. ખીજા દનકાર પણ કહે છે કેઃ રેવા:દુન્યાય, પાપાચ વરપીટનÇસારુ' કરવું, એવુ' નામ પુણ્ય. અને ખરાબ કરવુ, એનુ નામ પાપ. ત્યારે મે' તે મારા આત્માના ઉપકાર માટે આ મધુ કર્યુ છે. એટલે મારે કાઇ વાતની અભિલાષા ને ઈચ્છા નથી.
S.
તા ય કાંઈક તા માગે. ત્યારે તે કહે છેઃ
विषयानुबन्धबन्धुर-मन्यन्न किमप्यतः फलं याचे । इच्छाम्येकं जन्मनि, जिनमतरागं परत्राऽपि ॥
હે પ્રભુ!! જેમાં સારા સારા વિષયે મળે, સારા ભાગે મળે, અને સારી દેવાંગનાએ મળે, એવાં ફળની મને કાઈ અભિલાષા નથી. તારાં પ્રવચનની, તારી આજ્ઞાની મે જે ભક્તિ કરી છે, તેના ફળરૂપે મારે ખીન્નુ કાંઇ નથી જોઈતું. પણ હું તે એક જ માગું છું કે
6
આ ભવમાં અને