________________
શ્રી નત્રિનાં પ્રવચન
::
ત્યારે પાનાચ’દભાઇ કહેતાં : ભાઇ! મારે તે પ્રભુનુ' વચન સાંભળવાની ઇચ્છા છે, તેથી જઉ છું. હું જતિ પાસે નથી જતા, પણ પ્રભુનું વચન સાંભળવા જં છુ. અને એ ભલે જતિ છે, શિથિલ છે. પણ ‘ભગવાને ક્યું તે જ સાચુ છે' એવી શ્રદ્ધાસમ્યક્ તા એમને છે ને ! તે પછી એમની પાસે પ્રભુની વાણી સાંભળવા જવામાં શા વાંધે છે?
૮૪
સાધારણ સાધુ હાય, તેને તેઓ લેાકપ્રકાશ વહેંચાવતા. એના ચાર ભાગ છે. દ્રવ્ય લાક પ્રકાશ, ક્ષેત્ર, કાળ અને ભાવ લેાક પ્રકાશ, વિનયવિજયજી મહારાજે એ રપ્ચા છે. પન્નવાજી, સૂરપન્નત્તી ને ચંદપન્નત્તી પણ વ‘ચાવે. એ મુનિને વ્યાખ્યાન વાંચવુ હાય ત્યારે આગલે દિવસે એમને વ્યાખ્યાન તૈયાર કરાવે. ખીજે દિવસે એ મુનિ વ્યાખ્યાન વાંચે, ત્યારે પાનાચંદભાઇ સામે સાંભળવા બેસે. જીકારે પણ ઢે. ત્યાં એમને એમ ન થતું કે ‘મેં જે કહ્યું છે, શીખવાડ્યુ છે., તે જ વાંચવાના છે, એમાં મારે શું સાંભળવું'તું ?' કેટલી એમની નમ્રતા હશે ?
ત્યારે કાઇક પૂછેઃ પાનાચંદભાઇ ! આમાં તમને શુ આનંદ? આ તા તમે તૈયાર કરાવેલું જ ખેલવાના છે.
તે તેએ કહેતાં–” સમજે અને આમાં ઘણા આનંદ છે. મે ભલે એમને વંચાવ્યુ` છે, પણ હુ તે ગમે તેવા તે ય ગૃહસ્થ છું. અઢારે પાપસ્થાનકમાં પડેલા છું. અને આ તે મુનિમહારાજા છે.
"