________________
રે તૃષ્ણા! હવે તા છેડ
ત્યારે મિરાજિષ એને જવાબ આપે છે કેमिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचण ॥
મિથિલા સળગતી હાય, એમાં મારુ' કાંઇ સળગતુ નથી. મિથિલા મારી નથી. મારે ને અને કાંઇ લેવાદેવા નથી. જ્યાં સુધી મને તૃષ્ણા હતી, ત્યાં સુધી મિથિલા મારી હતી. પણ હવે મિથિલા તેા શું ?, દુનિયા સળગે તે ય મારે કાંઈ લેવાદેવા નથી, કોઈ સ`બંધ નથી. હું તે શુદ્ધ આત્મા છું. નિર્મળ આત્મ સ્વરૂપ એ જ મારું છે. હૅવે મિથિલા મારી નથી.
૬૧.
ત્યારે ઈન્દ્ર કહે છેઃ ‘હે રાજન! તમે તમારાં ભંડારા તા ભરીને જાવ. નહિ તેા તમારી આ પ્રજા ખાશે શુ' ? પીશે શુ? શત્રુઓના પ્રતિકાર કઈ રીતે કરશે? માટે તમે તમારાં ભંડાર ભરીને જાવ; નહિં તે તમને ચારિત્રમાં
પ્રતિમધ થશે.
આના જવાબ તે કઈ રીતે
અધિકાર વર્તમાન જોગ.
આપે છે? તે અંગ્રે