________________
મિથિલા બળે એમાં મારે શું?
પ
રહે છે, અને આનંદ-કિલ્લોલ ને કલરવ કરે છે. એમાં કા’કવાર કુદરતને કરવું ને માટા ભયંકર વટાળિયા આવી ગયા, ને ઝાડ પડી ગયું. ત્યારે એ બધાં ય ૫'ખીએ રોકકળ મચાવી દે છે. એ કાઈ એ ઝાડને નથી રડતાં –હાયહાય, આ ઝાડ કેવું સરસ હતું, ને પડી ગયું. પણ પેાતાના સ્વાર્થને રડે છે. એમના આશ્રય ચાલ્યું ગયે, માટે રડે છે. એમ આ લેાકેા પણ મારે માટે નથી રડતાં, એ તા એમના આધાર-વા-ચાહ્યા જાય છે, તે માટે રડે છે.’
ત્યાં તે મિથિલા ભડકે બળવા લાગી. આખી મિથિલામાં આગ ફેલાઇ ગઈ. ત્યારે ઇન્દ્ર કહે છેઃ હું નમિરાજ ! આ મિથિલા ભડકે બળે છે, માટે તમે હવે હમણાં ન જાવ. આ બધુ શાન્ત થયા પછી જાવ.’
ત્યાં નમિરાષિ` જવાબ આપે છે કે-‘ મિથિલાયા ઘમાનાયાં, ન મે યુદ્ઘતિ પિન-મિથિલા મળે છે, એમાં મારું કાંઈ નથી ખળતુ. મિથિલા મારી નથી. હું તે શુદ્ધ આત્મસ્વરૂપ છું. મારે એની શી જરૂર છે?
વળી ઇન્દ્ર કહે છે: ‘હે રાજન ! તમે આ તમારાં ભંડારા ભરી જાવ. પછી દીક્ષા ચે. નહિતર આ તમારી પ્રજાને નિર્વાહ કેમ થશે ? એમ નહિ કરો તે તમે દીક્ષાને માટે અચેાગ્ય છે.'
ત્યાં નમિરાજષિ જવાખ આપે છે. એમને ખખર નથી નં. પ્ર. પ