________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચન સંસારથી નિવેદ પામેલાં આત્માને આવાં પરમાનદનીમાક્ષની અભિલાષા થાય છે. એ મેળવવા માટે શું કરવું જોઈએ ? તા સ્વ અને પરના ઉપકાર કરવા જોઈએ. એમાં પણ પારકાના ઉપકાર પહેલાં કરવા જોઈએ. તા જ આશયની નિ`ળતા અને હૃદયની વિશાળતા, ઉદારતા થાય.
એ પરોપકાર કેટલાં પ્રકારના છે? એ કઈ રીતે કરવા જોઈએ ? દેવવાચક ગણિ નહિઁસૂત્ર શા માટે કરે છે ? અને એ ક્યા ઉપકારરૂપ છે ?એ બધુ' સ્વરૂપ અત્રે અધિકાર.
૭