________________
મિથિલા બળે એમાં મારે શું?
૭૩
મારાં અંતઃપુરમાં કેવી યુવતીઓ છે? મારાં હૃદયનું હરણુ કરનારી એ મારી રાણીઓ છે. અને મારા સ્વજનવ મારાં સગાં વહાલાં બધાં ય મને અનુકૂળ છે. કાઇ મારું પ્રતિકૂળ ચિંતવતું નથી, તેમ મારું પ્રતિકૂળ કરનાર પણ નથી. આવાં તે મને સ્વજના મલ્યાં છે.
અને-‘સદ્ગુયાન્ધવાઃ’–મને મધુએ પણ ઉત્તમ મળ્યાં છે, અને મારાં નાકરો પણ કેવાં ? . તા-પ્રળયામશિસ્ત્ર નૃત્યાઃ’પ્રેમથી ભરપૂર અને વિનયથી ને શ્રદ્ધાથી ભરેલી એવી વાણી ખેલનારા મારાં નેાકરે છે. એક ખેલાવું ત્યાં પાંચ હાજર થાય, અને મીઠી ભાષા મેલે. પ્રેમભાવ એમની વાણીમાં પડેલા છે.
અને ખીજું શું છે? તેા વાન્તિ વૃન્તિ નિવહાત્તરજા • તુHl:' – વ્રુતી કહેતાં હાથીએ, અને ઘેાડાએ પણ વાયુવેગે ચાલનારા છે. ઘેાડાએ પણ હણહણાટ ને હેષારવ કરી કહ્યાં છે. આવાં હાથી ને ઘેાડાઓથી ભરપૂર તા મારું સૈન્ય છે. આહાહા ! મારાં જેવા આનંદ કાને હશે ? મારાં જેવા સુખી કાણુ હશે ?
આમ મહારાજા આ બધાંના આનંદ અનુભવી રહ્યાં છે, ને ફરતાં કરતાં વારંવાર ત્રણ પાદ ખાલે છે. પણ ચેાથું પાદ નથી ખેલાતું. ત્રણ તા ખેલ્યાં, પણ ચેાથામાં શુ આલવુ? એ સૂઝતું નથી.
હવે કુદરતે એવું બન્યું કે- એક ચાર તે વખતે ચારી કરવા આન્યા હતા. એ કવિ હતા. કેટલાંક કવિ