________________
મિથિલા અને એમાં મારે શું? મહારાજા સ્વયં બુદ્ધ હોય; એમને કેઈના ઉપદેશની જરૂર નથી. બીજા બધાં જ કઈ તીર્થકર ભગવંતથી ને કઈ ગુરુમહારાજાના ઉપદેશથી બોધ પામે, તે બુદ્ધાધિત કહેવાય. પણ આ ચારે ય પ્રત્યેકબુદ્ધ કેઈ એક કારણથી જ બંધ પામે. એમને કોઈના ઉપદેશની અપેક્ષા ન હોય.
નમિરાજાને કંકણુથી બંધ થયો છે. કેઈને ઝાડથી બંધ થાય. કેઈને વૃષભથી બોધ થાય છે, ને કેઈને ઈન્દ્રકેતુથી બંધ થાય છે.
રાજા ઈન્દ્રમહોત્સવ કરાવે છે. ત્યાં ઈન્દ્રને થાંભલે પે છે. મેટો માંડવે બાંધે છે. ને ઈન્દ્ર મહ કરે છે. એ પૂરે થયાં પછી એ બધું ત્યાંથી નીકળી જાય છે. તે જોઈને રાજાને થાય કે–“ઓહ! હમણું અહીં કે મહોત્સવ હતો, ને હવે કેવી ઉજજડ જગ્યા લાગે છે?” ત્યાં એને વૈરાગ્ય થાય છે.
કેઈને ઝાડથી બંધ થાય છે. રાજા ફરવા નીકળે છે. રસ્તામાં એક મોટું સુંદર ઝાડ આવે છે. એને સુંદર મંજરીઓ છે,” ડાળ છે, બધું જ છે. રાજાને થાય છે. આ કેવું સરસ ઝાડ છે?' એ ઝાડની એક નાની ડાળી તોડે છે. હવે રાજાની પાછળ આખું લશ્કર છે. બધાં એક એક ડાળ તેડતાં જાય છે. જોતજોતામાં ઝાડ આખું ખલાસ થઈ ગયું, ને ત્યાં ફક્ત એનું કૂંડું રહ્યું. થોડીવાર પછી રાજા પાછાં કરે છે. પાછાં વળતાં પૂછે છે: “પેલું ઝાડ કયાં ગયું?, ત્યારે સૈનિકે કહે છેઃ “આ ઠંડું એ જ ઝાડ છે.” એ જોતાં