________________
So
શ્રી નદિસૂત્રનાં પ્રવચને આમાં કઈ દોષવાળું નથી. બધાં નિર્દોષ છે. મારાં હિત માટે જ કહે છે. મેં સળીને સંચય કર્યો, માટે આ કહે છે.” આમ કહીને તે ત્યાં સળીને ત્યાગ કરે છે. પછી એ ચારે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે.
આ રીતે નિમિપ્રવ્રજ્યા અધ્યયનમાં (ઉત્તરાધ્યયન સૂત્ર) કહેવામાં આવ્યું છે કે-ઈચ્છા હુ આગાસ સમા વિસાલા.” જીવને આશા છે, તૃષ્ણા છે. ત્યાં સુધી દુઃખ છે જ. માટે મેક્ષમાં કેવું સુખ કીધું? “મહાપાપનીd –જે સુખ મળ્યાં પછી કઈ જાતની અભિલાષા કે સ્પૃહા નથી થતી, તેનું નામ પરમસુખ. કારણ કે અભિલાષા કયારે થાય? અસંતોષ હોય તે જ, અને અસંતોષથી જીવને દુઃખ થાય છે.
ગીતાજીમાં પણ કહ્યું છે કે-જીવને શાતિ ક્યાં મળે? શું કરવાથી શાન્તિ મળે? શાન્તિ વાતે કરવાથી ન મળે. ત્યાં શ્રીકૃષ્ણ કહ્યું છે કે
विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । નિર્મનો નિતા , સ શાન્તિ-ધિકાછતિ છે.
રૂપ, રસ, ગંધ સ્પર્શ ને શબ્દ-આ બધાંને જ્યારે જવ તિલાંજલિ આપી દેશે, મારે કેઈની આશા નથી, મારે કઈ સ્વાર્થ નથી, કેઈની સ્પૃહા નથી. આ બધું મારે શેને માટે જોઈએ? -કુટુંબ-કબીલા અને દલિત-આમાંથી કઈ મારે માટે નથી, ને કઈ મારી સાથે નથી આવવાનું,
એમ સમજીને જીવને જ્યારે નિસ્પૃહભાવ થઈ જાય, નિર્મમત્વભાવ થઈ જાય, “નાડકું ન મ–હુ કેઈને નથી, ને મારું કઈ નથી.