________________
પરાધીનતા: પરમદુ:ખ
૩૭
એમને એક શેષનાગ મળ્યું. હજાર ફણાવાળા એ શેષનાગ ફણાએ ઊંચી કરીને ડાલતા હતા કે દુનિયામાં માશ જેવા હજાર માથાવાળા કાઈ નથી. આ જોઈને મહાત્માએ એને એધ આપવા માટે એ વચન કહ્યાં. એ સપ તા તિય``ચ છે. એને શું બોધ આપવાના હાય ? પણ એ સર્પને ઉદ્દેશીને- સપના દાખàા લઈને મહાત્મા આપણને ખાધ આપે છે.
ત્યાં એ મહાત્મા ખેલ્યાં કે :
ચાંત તે નાળ ! શોના ત્તિ તે ના ! વેલના: ૫
હે શેષનાગ ! તને અભિમાન હોય કે દુનિયામાં મારા જેવા હજાર માધાવાળા કાઈ નથી. તે તું એવુ અભિમાન ન કરીશ.
ત્યારે શેષનાગ કહે છે : કેમ ન કરું' ? એનુ કાંઈ કારણ? ત્યારે મહાત્મા કહે છેઃ હા, કારણ છે. તને જેટલાં માથાં છે, તેટલી તને વેદના થશે. તારું એક માથુ દુઃખશે. તે એની સાથે હજારે ય માથાં દુઃખશે. જેટલી ઉપાધિ,
એટલી વેદના થશે.
જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ, સમકિતષ્ટિ ગુઠાણા થકી, જાવ લહે શિવશર્મ ”
જે જે અશમાં જીવ ઉપાધિરહિત છે, જીવને ઓછી ઉપાધિ છે, તેટલુ એને સુખ છે. જીવ ચેાથે ગુણુઠાણું વતે હાય, સમ્યક્ત્વ પામ્યા હાય છે, પ્રભુના વચનની–પ્રવચનની અને દઢ શ્રદ્ધા હોય, છે, ત્યારથી એનુ નિરુપાધિપણું ચાલુ