________________
પરાધીનતા: પરમ દુઃખ જ સત્ય સમજી શકે છે માટે જ કહ્યું છે કે જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ, જ્યાં નિરુપાધિપણુંઉપાધિરહિતપણું–આવ્યું, ત્યાં ધર્મ આવ્યો. એ ક્યાંથી માંડીને? તે ચેથા ગુણઠાણાથી. જ્યારે અવિરત સમ્યગૃષ્ટિ ભાવ આવે, ચેાથે ગુણઠાણું આવે, ત્યારે સમજવું કે આ નિષાધિક ભાવ પામે છે. જ્યાં સુધી ઉપાધિ છે, ત્યાં સુધી દુઃખ છે. '
માટે જ મહાત્મા કહે છે કે હે શેષનાગ ! તને હજાર માથાં છે, તે તને હજાર વેદના થશે. અને– ' 'ન વનિત ના ! શીખ, જ રિત ના ! વેદના ”
હે નાગ ! મારે એક જ માથું છે માટે મારે હજાર વેદના નથી. જેને જેટલી ઉપાધિ, એને એટલાં દુઃખ.
આમ આ આખે સંસાર દુઃખમય છે. એ દુઃખોથી જીવ છેવટે કંટાળે કે “હવે આ દુખેમાંથી હું કયારે છૂટું ? કેવી રીતે છૂટું? અને મને મેક્ષ કઈ રીતે મળે?
- જ્યારે જીવ આ બધું વિચારે, ત્યારે એનું કારણ પણ વિચારે જ ને? કારણ કે-કારણ વિના કાર્ય ન જ હિય. ત્યારે સંસાર પણ દુઃખમય છે. એમાં અનેક પ્રકારના
–જાતિના, જરાના, મરણના, ક્રોધના, માનના, મેડના, રાગના ને દ્વેષના—દુખે ભરેલાં છે. તે એ એ દુઃખમય શાથી છે? એનું કઈ કારણ હોવું જ જોઈએ.
જો કારણ ન હોય તે એમાં કોઈ ફેરફાર ન થ જોઈએ. જેમ આકાશનું કઈ કારણું નથી, એને