________________
o
શ્રી નદિસૂત્રનાં પ્રવચને
કેવી હોય ? તા એને હજી ચારિત્રમાહનોય કેમ ઉદયમાં છે. એટલે એને સનિરતિભાવ કે દેશવિરતિભાવ ન મળે તે ય એ સમજે છે કે આ મારું અર્થો.' હજી એ અવિરતિભાવમાં છે. એને માન્ગાપ સ્ત્રી-દીકરા-દીકરી વગેરે પરિવારનું પ્રતિપાલન તાકવુ જ પડે. એ ન કરે તેા શાસ્ત્રમાં એને અયેાગ્ય કીધે છે. એ ધર્મ પામ્યા, પણ કુટુખનું પાલન પાણુ ન કરે તે સમજવુ કે હજી એને હૈયે ધર્મો વસ્યા નથી. એટલે સાચો સમ્યગદ્રષ્ટિ આ બધુ કરે તે ખરા. આટલું છતાં હૃદયમાં સમજે કે ‘નૈચ' મમ, તેવું નમ, ના મમ' આ મારી નથી. આ મારું નથી અને આ મારા નથી.’
કાની જેમ ? તે જિમ ધાવ ખેલાવત માળ.’
મેટાં ઘરોમાં માળકાને સાચવવા માટે, રમાડવા માટે, ધવરાવવા માટે ધાવમાતા રાખે છે. એ ધાવમાતા પણ બાળકને એવી રીતે સાચવે, અને એવી રીતે રાખે કે લેાકેા એમજ માને કે આ એની માતા જ છે. પણ પેલી ધાવમાતા એનુ બધું સાચવે છે, એને રમાડે છે, બધુ જ કરે છે, પણ મનમાં તા સમજે છે કે આ મારા નથીઅને હું એની માતા નથી. હું તે। ભાડૂતી છું.'
એવી રીતે સમ્યગૂઢષ્ટિ જીવને સંસારના મેાહ હોય, એટલે એને ધ્યાન રાખવું પડે. ખીજા ને લાગે કે આને કેટલા માહુ છે? પણ એ (જીવ) અંતરથી તેા એ બધાંથી ન્યારા જ હાય. આવા જેના અંતરાત્મા થયા હોય, તે જીવ