________________
મેં કીને સતી પ્રવચન ૫શું રામ
૨૯ “તું મુજ હદયગિરિમાં વસે, સિંહ જે પરમનિરીહ રે, કુમત–માતંગના જૂથથી, તે પ્રભુ મુજ કશી બી રે,
| સ્વામિ! સીમધરા! તું હે ! તારે ધર્મ–તારું આગમ મારા હૃદયમાં વસ્યું છે, એટલે તું મારા હૃદયમાં બેઠો જ છે. અને મારા હૃદયરૂપી ગુફામાં પરમ નિસ્પૃહ-કેઈ પણ જાતની પૃહા૨હિત તું સિંહ જે બેઠે છે, તે પછી હાથીનાં ગમે તેવાં ટોળાં આવે, કુમત-કુદર્શન-કુતીર્થિયા અને પાંખડીઓરૂપી હાથીઓના ગમે તેટલા ટેળાં આવે અને હજારે કપટપ્રપંચ કરે, પણ મને કોઈની બીક નથી.
જગતમાં આવું નિર્દોષ સર્વ દેના અંધકારને નાશ કરનાર–પ્રભુનું વચન છે. અને એ જ માટે યશોવિજયજી મહારાજા-કે જેમણે સેંકડે ગ્રંથ બનાવ્યા છે–તેઓએ બધાં ગ્રંથ બનાવીને છેલ્લી એક જ માંગણી કરી છે.
કારણ કે-કોઈ પણ માણસ કઈ કામ ફળની અપેક્ષા વિના નથી જ કરતે. કેઈ સાંસારિક ફળ માગે. કેઈ સારી. સ્ત્રી માગે. સારા છોકરા માગે. કેઈ સારા રૂપ-રસગંધ વગેરે વિષયે માગે. કેઈ વાડી-બંગલા માગે. કેઈ દેવક માગે. અને કઈ વળી મિક્ષ માગે. પણ કાંઈ ને કાંઈ માગે તે ખરા જ.
તમે પ્રભુની ભક્તિ કરે, વ્યાખ્યાન સાંભળે, સામાયિક કરે, તપ અને જપ કરે, પણ એમાં તમને કાંઈ ને કાંઈ ફળની અભિલાષા હેવાની જ. એ વિના આ બધું