________________
૨૪
મૈ કીના સહી પ્રવચન પશુ રાગ
પામ્યા વિના ચાલ્યે જાય છે. અને ત્યાં ભગવાનના નેત્રમાંથી આંસુનાં મિં દું પડી ગયા.
कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईषद् बाष्पादयोर्भद्र, श्रीवीरजिननेत्रयोः ॥
આવા મહાન અપરાધી ઉપર પણ જેમને દયા અને કરુણા જ આવી છે, એવા ભગવાન મહારાજામાં રાગ છે, અને દ્વેષ છે, એમ કહેવા કેાઈ સમથ નથી.
અને એમના સિદ્ધાન્ત પણુ અપૂર્વ છે. એમની કની થિયરી દુનિયામાં અપૂર્વ છે. એ જોતાં એમનામાં અજ્ઞાન હાય, એમ કહેવા પણ કેાઈ સમર્થ જ નથી.
આમ જ્યારે ભગવાન નિર્દોષ છે, તેા તેમનું વચન તેમનું પ્રવચન-પણ નિર્દોષ જ હોય. અને આવુ. જે જિનેશ્વર પરમાત્માનું વચન કે પ્રવચન, આગમ કે શાસન, સૂર્યબિંબના સરખુ જગતમાં જયવંતુ વતે છે, એને સદાકાળ નમસ્કાર હેા.
-
ભગવંતે કહ્યું છે કે ઃ તારાથી ક્રિયાકાંડ ન બને, કોઈ મેટાં તપ ન થાય, જ્ઞાનય્યાન ન મને, લાખો રૂપિયાનાં દાન તારાથી ન થઈ શકે, ને તું શિયલ પણ કદાચ ન પાળી શકે—આવું બધું કાંઇ જ ભલે તું ન કરી શકે, પણ એટલું ધ્યાન રાખજે કે –તારા હૃદયમાં પ્રભુના વચન પર, પ્રભુના શાસન પ્રત્યે જે રાગ છે, પ્રેમ છે અને ભકિત છે તેને તું કદી ન છે।ડીશ. તમેય સચ્ચે નીલ, ન નિળેન્દ્િ નેગ’– તે જ સત્ય છે, તે જ નિઃશ ંક છે, જે નિશ્વર પરમાત્માએ