________________
૧૪
શ્રી ન’ક્રિસૂત્રનાં પ્રવચનો
જ પ્રમાણુ છે. પર‘પશ પણ એક આગમ છે. પરંપરા સ`થી બલવતી છે. કાયદા કરતાંય રૂઢિ -પરપરા જ બલવાન છે.
આગમના આ ત્રણ ભેદ છે. તેમાં અથ થી ગૌતમ મહારાજા વગેરેને આ નદિસૂત્ર અનંતરાગમ થયું. તેમની પરપરાએ આ સૂત્ર શ્રીદેવવાચકે ગૂંચ્યું. તેનું વ્યાખ્યાન શ્રી મલયગિરિ મહારાજા કરે છે.
અત્યારે ભગવાન મહાવીર મહારાજાનું શાસન ચાલુ છે, માટે પ્રથમ તેમનુ મંગલ કરે છે. પછી તેમના વચનની પણ સ્તુતિ કરે છે. એક વચન પણુ જો સહીએ, તે તે અમરપણાને આપે છે.
'जयति भुवनैकभानुः, सर्वत्राविहत के वलालोकः । नित्योदितः स्थिरस्तापवर्जितो वर्धमानजिनः ' ॥ ત્રિશલાનન્દન કાશ્યપગોત્રીય ભગવાન વમાન મહારાજા સૂર્યસમાન જયવંતા વ‡. અહી ભગવાનનું વીર' કે ‘શ્રમણુ' એવું નામ ન કહ્યું, પણ વમાન” એવુ નામ કહ્યું, એમાં પણ કારણ છે. આપણે બધી સમૃદ્ધિની વૃદ્ધિ કરવી છે. જ્યારે ભગવાન ગર્ભમાં આવ્યા, ત્યારે ધનની, ધાન્યની, સમગ્ર પદાર્થાંની સિદ્ધાર્થ રાજાને ઘરે વૃદ્ધિ જ થવા લાગી. ત્યારે માતપિતાએ નક્કી કર્યુ” કે આ પુત્ર જન્મશે, ત્યારે તેનું નામ વધ માન” પાડીશું. તેમ આપણને પણ દરેક સમૃદ્ધિની વૃદ્ધિ થાય માટે, એ વિચારપૂર્વક, અહીં’ વધ’માન' શબ્દ મૂક્યો છે.