________________
૧૯
મેં કી સહી પ્રવચન પરશું રામ દુખ-મળમૂત્રને કારણે થતાં રોગો અને વાત, પિત્ત કે કફથી થતાં શરીરના જે રોગો-આમ-તે બધાં આધિભૌતિક દુખે છે. કારણ કે–આપણું શરીર પૃથ્વી-જળ-તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂતમય છે. તેથી થતાં દુખે તે આધિભૌતિક દુઃખ કહેવાય.
અને આધિદૈવિક દુઃખ-કઈ તિય ચ કે કઈ દેવ વગેરેથી જે દુઃખ થાય–તે આધિદૈવિક તાપ કહેવાય.
ત્રીજું આધ્યાત્મિક દુઃખ. આખે દિ ક્રોધ માનમાયા ને લેભ, ઈર્ષ્યા ને દ્વેષ થાય, તેને લઈને જે દુઃખ થાય કે-હું કયારે અને મારું? કઈ રીતે એને હેરાન કરું ? આ કો. આ દુનિયામાં મને કહેનાર કોણ છે? એવું અભિમાન. આને હું કયારે છેતરું? એવી માયા. અને આખી દુનિયાનું બધું હું જ લઈ લઉં, મને જ મળે, એનું નામ લેભ. એ પણ દુઃખ જ. એને દુનિયા મળે તે ય શાન્તિ નથી હોતી, અસંતેષ જ હોય છે.–આ બધાં આધ્યાત્મિક દુઃખ કહેવાય. - આ ત્રણે દુઃખથી-તાપથી ભગવાન મહારાજા રહિત છે. આપણે પણ એ સ્વરૂપે જવું છે. માટે અહીં એનું સ્વરૂપ કહે છે. આવાં ભગવાન મહારાજા જ્યવંતા વર્તો.
આ રીતે ભગવાનની સ્તુતિ કરીને હવે મલયગિરિ મહારાજા ભગવાનના વચનની સ્તુતિ કરે છેઃ “જે નંદિસૂત્રનું વ્યાખ્યાન હું કરું છું, તે પરંપરાએ ભગવાનનું જ વચન છે. એ વચન કેવાં સ્વરૂપનું છે? એ જાણીને અમને પણ