________________
* કીના સહી પ્રવચન પદ્મ શગ
એમના શાસ્ત્રામાં ને વચનામાં એવાં દોષ છે, માટે એમને આમ કહેવું પડે છે. દાળમાં કઇંક કાળુ છે, માટે જ એમને આવા ઢાંકપિછાડા કપવા પડે છે.
•
?
ત્યારે અમારે એવુ' નથી કહેવુ પડતુ. અમે તે કહીએ છીએ : જો સાનુ નિદ્રંષ છે, સેા ટચનુ છે, તે એની ગમે તેવી પરીક્ષા કરા, એની એને ખીક નથી. નિવિ कांचन चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ?, આવું જસો ટચના સેાના જેવું જ-નિર્દેષિ ભગવાનનુ વચન છે, એમ અમારા આચાર્યોં છાતી ઠોકીને કહે છે.
સાચાં સેનાની ત્રણ જાતની પરીક્ષા કરાય છે. કષ, છેદ અને તાપ. સેાનુ કહે છે : તમે મને સેાટી આપેા, સેટી ઉપર ઘસી નાખા, તાય મને વાંધેા નથી. તમે મારા ટુકડા કરી, તેા ય મને મૌક નથી. અને છતાં શ્રદ્ધા ન બેસતી હાય, તે મને અગ્નિમાં નાખી દે–તપાવે, એટલે ખબર પડશે કે હુ' નિર્દોષ છું.
એમ પ્રભુના વચનને તમે કષ આપે, છેદ કરી, એને તપાવેા, પરીક્ષા કરે, તે ખખર પડશે કે એમાં ષ નથી. વચનના પણ ષનેા વિધિ છે, છેદના વિધિ છે, તાપને વિધિ છે, એ ત્રણે પછી બતાવશું. પણ એ ત્રણે પરીક્ષામાં જે શુદ્ધ હાય, તે વચન નિર્દેષિ જ હાય. અને એવું વચન પરમાત્માનુ' જ છે. કારણ કે
દુનિયાના નિયમ છે કે- કારણ હાય તે જ કાય થાય : જાળાનુષાત્ કાર્ય વ્યવસ્થા. ઘડા-બનાવવા હોય તે