________________
નહિ એટલે આનદ
૧૫
つ
એ ભગવાન સૂર્ય સમાન જયવતા વર્તો. એ સૂ ક્યા ? કારણુ કેજ ખૂદ્રીપના એ સૂ છે, લવણુ સમુદ્રમાં ચાર છે, ધાતકીખ’ડમાં આઠે છે, 'કાલેાધિમાં સેાળ છે, અને પુષ્કરવરા માં ખત્રીસ સૂય છે, એમાંથી અહીં કયા સૂ` લેવાના છે? એ બધા ? તા કહે છે, ના. એ સૂય તે। અનેક છે. પશુ– આ ભગવાનરૂપી-સૂર્ય તા ભુવનમાં એક અને અદ્વિતીય છે. આ ખધાં સૂર્યના પ્રકાશ તા ક્યાંક પડે, ને કયાંક ન પણ પડે. ભોંયરામાં, ભીંતની પાછળ વગેરે સ્થળે એના પ્રકાશ નથી પડતા, આઘાત પામે છે. પણ ભગવાનરૂપી સૂર્યના પ્રકાશ તા સર્વત્ર વ્યાપક
છે, આઘાત રહિત છે.
અને આ સૂતા
સવારે ૬ વાગે ઊગે છે, ને સાંજે ૭ વાગે આથમી જાય છે. પણ આ ભગવાનરૂપી સૂર્ય તા સદા ઉદયવંત છે. આ સૂર્યમાંથી પણ આપણે ખેાધ લેવાના છે. એ કહે છે, હું સવારે ઊગું છુ, મધ્યાહ્ને તપુ છું. અને સાંજે આથમુ' છું. જગતને નિયમ છે કેઉદય હોય ત્યાં અસ્ત પણ હાય છે. પણ મારા અસ્ત વખતે અને ઉદ્દય વખતે પણ લાલાશ જ હાય છે, કાળાશ નથી આવતી. તેમ હે માનવ! તું પણુ સંપત્તિ અને વિપત્તિમાં એક જ રૂપ રાખજે.
અને આ સૂર્ય તે પેાતાના મ`ડળમાં-ખરે રાશિમાં ભમ્યા જ કરે છે; જ્યારે ભગવાનરૂપી સૂર્ય તા સ્થિર છે.