________________
જ
સુવિવૃવં નિનામવિઃ F* = સર્વે સદાવાઃ” એ પદને આ લક્ષ્યમાં રાખીને રહ્યું છે.
આપણું સદ્ભાગ્ય છે કે ગુરુપરંપરાના ઉત્તમ વારસાને સાચવનાર, વિદ્વાન, દીર્ધદષ્ટા, નીડર, શાસનના દઢ રાગવાળા આચાર્ય આપણે ત્યાં છે. આપણે ઈચ્છીએ કે તેમના શેષ જીવનમાં વર્તમાનમાં જે કંઈ કે વિવાદાસ્પદ પ્રશ્નો જૈનશાસનની અવહેલના કરી રહ્યા છે તે પ્રશ્નોનું યોગ્ય સમાધાન થાય. મને ખાત્રી છે કે નિખાલસવૃત્તિ રાખી, શાસનની દાઝ હૈડે ધરી આનો પ્રયત્ન કરવામાં આવે તો અશક્ય લાગતું નથી.
ધંધામાં વ્યસ્ત અને લેખનનો વ્યવસાય છૂટી કરે ગયો છે, એમ છતાં મને પૂ. મુનિ શ્રી શીલચંદ્રવિજયજી * મહારાજે પ્રસ્તાવનાના બહાના તળે શાસનના
સર્વ જ્યેષ્ઠ પુરુષના ગુણાનુવાદ કરવાનો પ્રસંગ આપી ઉપકૃત કર્યો છે.
8888弟弟弟弟弟弟弟弟弟张张张张张张张海求求求求求求求求求求张张张
છે
તે જ
રીતે
૪, સિદ્ધાર્થ સેસાયટી, પાલડી,
- પ. મફતલાલ ઝવેરચંદ ગાંધી અમદાવાદ–૭.
૩૧
કરી શકે
કઈ
ક
ક