________________
નદિ એટલે આનંદ
મલયગિરિજી, હેમચ'દ્રસૂરિજી અને દેવેન્દ્રસૂરિજી મ. ત્રણે સાથે થયા. ત્રણેએ દેવીની આરાધના કરીને વંદાન માગ્યાં. હેમચ ંદ્રાચાર્યે રાજાને પ્રતિબાધ કરવાનું માંગ્યુ,
દેવેન્દ્રસૂરિ મહારાજે એક તીથની સ્થાપના કરવાની માંગણી કરી. દક્ષિણમાં ત્રિચિનાપલ્લી પાસે કાંતિનગરીમાં ચાવીશ પરમાત્માનું જિનાલય હતુ. તેમાં શેરીસાપાર્શ્વનાથ પણ હતા. દેવેન્દ્રસૂરિ મહારાજ એ જિનાલયને આકાશગામિની વિદ્યા વડે શેરીસાતીથે લાવ્યા. ત્યાં આવતાં સુધીમાં પ્રભાતકાળ થઈ જવાથી ત્યાં જ તેની સ્થાપના કરી, અને શેરીસાતી પ્રવર્તાવ્યું.
•
વસ્તુપાળના વખતમાં એ મહાન તીથ હતુ. માલદેવ અને લૂ િ નામના પેાતાના ભાઇએના કલ્યાણને માટે વસ્તુપાલે શેરીસામાં શ્રીનેમનાથ ભગવાન પધરાવ્યાં છે. આજે પણ ત્યાંની પેઢીમાં પરિકરની ગાદી છે, તેમાં આ અંગેના લેખ છે. અને ત્યાં અત્યારે જે અખિકા દેવી છે, જેણે દર્શોન કર્યાં હાય તેને ખ્યાલ હશે—તે પણ પ્રાયઃ વસ્તુપાળના જ ભરાવેલાં છે. આમ દેવેન્દ્રસૂરિજીએ તીથ સ્થાપનાની માંગણી
કરી છે.
અને મલયગિરિ મહારાજે સકલ આગમા પર ટીકા કરવાનું વરદાન માંગ્યું છે. એમણે આ સૂત્રની ટીકા કરી છે. તેમણે ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાય મહારાજના ‘ગુરુ' શબ્દથી ઉલ્લેખ કર્યો છે. તેમણે મલયગિરિશબ્દાનુશાસન' નામે વ્યાકરણ પણ રચ્યું છે. ફક્ત ત્યાં પેાતાને માટે આચાય” શબ્દ લાવ્યા છે.