________________
નંદિસૂત્રના પ્રવચના
ક્ષમાશ્રમણ કરતાં પૂર્વે જ થયા છે. જેમ ભગવતીજીમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ–એમ ચાર પ્રમાણનુ સ્વરૂપ આવે છે, ત્યાં શ્રી દેવધિ ગણિ મહારાજા વિશેષ વિવરણ ન કરતાં કહી દે છે કે : બદા નવી.. જેમન'દિસૂત્રમાં કહ્યુ છે, તેમ સમજી લેવુ'. ખીજા' આગમેાની પણ સાક્ષીએ છે. જેમ આહારક શરીર, લેયા વગેરેના વિચાર જ્યાં આવે છે, ત્યાં કહી દે છે: ના પન્નવનાર,
૮
-
આ બધી વાત વિચારતાં નક્કી થાય છે કે-દેવવાચૂક ગણિ અને દેવધ ગણુિ ક્ષમાશ્રમણ –એ અને જુદા છે. અને નહિંકાર દેવવાચક ગણિ ૮૦ કરતાં પૂર્વે થયેલા છે. સભામાંથી પ્રશ્ન ઃ દેવધિ ગણિ ક્ષમાશ્રમણે ન ંદિસૂત્ર પણ પુસ્તકારૂઢ કર્યુ હશે ને?
જવામઃ હા, એને પણ સકલ સિદ્ધાંતાની સાથે પુસ્તકારૂઢ કર્યુ છે.
હવે આ નદિસૂત્રના ટીકાકાર કાણુ છે? કારણ કે-સૂત્રઆગમા અતિગહન છે. તેની પર ટીકા-વિવેચન હાવું જોઇએ; તે જ તેના અર્થ સમજી શકીએ. આ સૂત્ર પર શ્રી મલયગિરિજી મહારાજાએ ટીકા રચી છે.
મલયગિરિ મહારાજ મહાન્ સમર્થ હતા, છતાં કયાંય ગ્રંથમાં આચાય તરીકે પેાતાને નથી લખ્યા. દરેક ગ્રંથને અંતે તેમણે એટલુ જ લખ્યું કે આ ટીકાની રચના કરવા વડે મલયગિરિએ જે પુણ્ય ઉપાજ્યું, તેના વડે લેક સિદ્ધિ પદને મેળવે.