________________
catawadwada
dan diwad
શાસનને માટે આ સદીમાં માટી શકિત અને માટા આધારરૂપ અની ગઈ છે; અને એ શક્તિએ અનેક આંતર તેમ જ ખાદ્ય આપત્તિએની સામે, પ્રભુના શાસનની રક્ષા કરવા સાથે, ધર્મશાસનનો નેજો ઊડતો રાખવાનું પુણ્યકાર્ય કર્યું' છે, એ વાતની સાક્ષી આપણી નજર સામેનો ઇતિહાસ પણ પૂરી શકે એમ છે. જૈન સંઘની આ સીની કેટલી બધી ઘટનાઓ સાથે આ આચાર્યશ્રીનું નામ સકળાયેલું છે !
1€ÛÛÛ€11€€€€€Ûen
પણ આવી ધર્મ પ્રીતિ, શાસનભક્તિ અને પ્રભાવશીલતાનું વરદાન, વગર પ્રયત્ને, કે આછા પાતળા પ્રયત્ને; રાતોરાત મળી જાય છે, એમ રખે કાઈ માની બેસે! એ માટે તો આ જન્મની, તેમ જ, કયારેક તો જન્મ-જન્માંતરની અખંડ જીવનસાધનાની પણ જરૂર પડે છે. આવી સાધનાનો પરિપાક થાય છે ત્યારે શાસનપ્રભાવનાની ભાવના અને શક્તિ, શતદળ કમળની જેમ, વિકસવા માંડે છે; અને એવા જીવનસાધક મહાપુરુષના પગલે પગલે ધર્માંકરણીની સરવાણીએ વહેવા લાગે છે.
પદર-સાળ વર્ષની પાંગરતી વધે સસારવ્યવહારનો ત્યાગ કરી તીર્થંકર પરમાત્મા, દાદાગુરુશ્રી
૩૮
Ban
dedication adattada
etter terte e