________________ ][][][][][]][][][][][][][]][][][][][][][] ઘર્મ તારી અજબ કહાની (1) નો નવો રાજ વૈભવ, ચક્રવતી વૈભવ, ઈન્દ્ર વિભવ તથા નરભવ ધર્મ આપે છે. ઘણું બાલવાથી શું ? થોડા જ દિવસે માં આ ધર્મ પરમ તીર્થંકરપણાની લક્ષ્મી પ્રદાન કરે છે. [][][][[][][][]][][[][[][][][][][][][][][[][][][]][] (2) જેઓ લજજાથી, ભયથી, વિતર્કવિધિથી, મત્સરથી, સ્નેહથી, લેભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, ગારથી, કીર્તિ વગેરે હેતુથી, દુ:ખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી કે કુલાચારથી, વૈરાગ્યથી નિર્મલ (કેવલિભાષિત) ધર્મને સેવે છે તેઓને અમાપફલ પ્રાપ્ત થાય છે. (3) જાણકારો કહે છે કે સારું રાજ્ય, સમ્પત્તિઓ, ભેગે, સત્કલમાં જન્મ, રૂપાળાપણું, પંડિતાઈ, દીર્ધાયુષ્ય, આરોગ્ય આ બધા ધર્મનાં ફળે છે. ][][][][][][][][][][][][]][][][][][][][ | |