________________
૧૦
સભામાંથી... (સના એકી અવાજે પાકાર) ...ના, ના... અમારામાંથી એક પણ હિન્દુ મÄા ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર નથી.
ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરી સમયને પારખી ગયા. પ્રચાર સભાના કાને ઝડપથી આટોપી લીધું અને દે ખારા ગણી લીધુ.. જૈન દર્શન જ્ઞાન મેળવ્યા પછી આજની સુવર્ણ પળે ધર્મ રક્ષણ કાજે સ્વ—વીને સદુપયેગ કર્યાં. રવિ અસ્ત થયા.
પૂજ્યપાદ શ્રી રવિસાગરજી મહારાજાની દ્દિન પ્રતિદિન શારીરિક અસ્વસ્થતા વધતી જાય છે.
હવે અન્તિમ સમય નજીક આવી પહેાંચ્યા છે, પરલેાકમાં પ્રયાણુ માટે આતમ ૫ખી હવે ઉતાવળ કરી રહ્યો છે. જરીત બનેલુ દેવળ વધુ સમય ટકે તેમ નથી. સંબધ પૂરા થયા છે.
પૂજ્યશ્રીના આરાધક આત્મા આરાધનામાં જ મસ્ત છે, તલ્લીન અને તદાકાર છે. કાયા વ્યાધિ–ગ્રસ્ત હાવા છતાં મન તે! સમાધિમસ્ત હતુ.
નમસ્કાર મન્ત્રનું રટણ ચાલુ છે. સ્વયં સ્વસ્થ ચિત્તે સતત ઉપયાગ પૂર્વક સમાધિભાવમાં સ્થિર છે.
ભાવવાહી સ્તવને, સજ્ઝાયે! અને સૂત્રોનું શ્રવણ બહેચરદાસ કરાવી રહ્યા છે. ચઉ સરણ પયત્ને, સથારગ પયત્ના, આઉર પચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ વગેરે સૂત્રોના ભાવાનું શ્રવણ ચાલુ છે. સજીવ રાશીને ખમાવ્યા.
खामि सव्व जीवे,
सव्वे जीवा खमन्तु मे ।
मित्ती मे सव्त्र भूएसु,
वेर मज्झ न केणइ ॥
વિક્રમ સંવત ૧૯૫૪ જેઠ વદ ૧૧ ના દિવસે હજારો જૈનજૈનેતરોની હાજરીમાં ચતુવિધ સંઘની ઉપસ્થિતિમાં નમો બુ િતાળ’