________________
ધ્યપાદ ગુરુદેવના સાનિધ્યમાં આત્માના ભવા ભવના કિલષ્ટ કર્મના નાશ કર્યા. આત્માને નવજીવન અપણુ કર્યુ.. ધર્મના રક્ષણ કાજે
એક દિવસના પ્રસંગ છે. પૂષપાદ ગુરુ ઉપાશ્રયમાં, તેની સામે ફક્ત પાંચ ફુટના અન્તરે જ જામી છે. રાત્રીનેા નવ વાગ્યાના સમય છે.
ખીરાજમાન છે વિશાળ મેશ્વની
ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરીએ ધર્મ પ્રચાર અર્થે પ્રચાર સભાનું આયેાજન કર્યુ છે. સ્વ ધમ ને પ્રચાર કરવાના દરેકને હકક છે. પરંતુ અન્ય ધમની નિંદા તે ત્યાજ્ય જ છે.
હિન્દુ ધમાઁની નિંદા સાંભળીને પંડિતજી પહેચરભાઈનું દિલ ઘવાયું. ભારે ખિન્ન થયું. નવયુવાન વય, ઉછળતી યુવાની સ્વધની નિદા સાંભળતાં જ ખુન્નસ સળવળી ઉઠયું. સભામાં પહોંચી ગયા. હિન્દુ ધર્માંની શ્રેષ્ઠતા સહુને સમતવી. આ†દેશની ઉત્તમ સ ંસ્કૃતિનું સર્વને ભાન કરાવવા સભાને ઉદ્બાધન કર્યુ.
આ દેશના સજ્જના અને સન્નારીએ આપણે આ દેશના પ્રજાજને છીએ. આપણેા દેશ હિન્દુસ્તાન. અહીં વસનારા આપણે સહુ હિન્દુએ. આપણે. ધ હિન્દુ ધ
ખાવા પીવા માટે અનાજ પાણી આપણને મળે કે ના મળે પરંતુ તેથી કાંઈ આપણે આપણા ધર્માંના ત્યાગ કી પણ કરી શકીએ ખરા !
ખાવા અનાજ ન મળે, પીવા પાણી ન મળે, એટલા માત્રથી જ શું આપણે આપણા હિન્દુ ધર્માંના ત્યાગ કરી અન્ય ધર્મને અપનાવી લઈએ એટલા હિન સત્યવાળા બની ગયા છીએ!
પ્રાણના ભાગે પણ હિન્દુ ધર્મનું રઢતા પૂર્વક પાલન કરવાની પ્રતિજ્ઞાવાળા, ધર્મ માટે પ્રાણનું બલીદાન આપનારા આપણા પૂર્વજો ક્યાં ? અને તેના વારસદાર આપણે કયાં ?
બેલે, તમારામાંથી કાણુ આ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર થાય છે ?