________________
મુખે કર્યો. પ્રાધ્યાપક પણ તાજુબ થઈ ગયા. વિદ્યાર્થીની તેજસ્વી તીર્ણ બુદ્ધિ જોઈ પ્રાધ્યાપકે વિદ્યાર્થીને પ્રેમ ભર્યો આવકાર આપે. ઝવેરીએ મહા કિંમતી મૂલ્યવાન રત્ન પરખી લીધું.
બહેચરે વિદ્યા અભ્યાસના પ્રારંભમાં પ્રથમ વિદ્યાગુરુના ચરણમાં નમસ્કાર કર્યો. વિદ્યા ગુરુના પરમ પવિત્ર ચરણને સ્પર્શ કર્યો. ત્યાર પછી શ્રતશારદા શ્રી સરસ્વતી દેવીને અન્તરના ભાવપૂર્વક પ્રણામ કર્યા. શ્રુતજ્ઞાનને નમસ્કાર કર્યો.
વિનય, વિવેક, નગ્નતા અને સભ્યતા સહિત મનના પવિત્ર ઉત્તમ વિચારે હૈયાના ઉછળતા ભાવે સહિત નમસ્કાર મહામત્રને વિધિપૂર્વક પાઠ ગ્રહણ કર્યો.
હવે તો દરરોજ નવે ને અભ્યાસ કરતે ગયે અને દરરોજ નવું નવું જાણવા મળતું. સુદેવ, સુગુરુ અને સુધર્મની ઓળખાણ થઈ. જીવનમાં નવા નવા તને અભ્યાસ વધતો ગયો અને ધાર્મિકતા વધતી ગઈ.
રાત્રી ભેજનને ત્યાગ કર્યો. કંદમૂળ, અભક્ષ્ય, અનન્તકાય, અપેયને જીવનભર માટે નિયમ કર્યો.
સરસ્વતી દેવીની અસિમ કૃપા મળી અને પૂર્વજન્મના ક્ષપશમથી પ્રાધ્યાપકની પાસે અધ્યયન પૂરું કરીને મહેસાણા શ્રી યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત, પ્રાકૃત અને કર્મગ્રન્થ, કર્મ પ્રકૃતિ વગેરે જૈન-દર્શનને અભ્યાસ પૂર્ણ કર્યો.
અનેક સાધુઓ, સન્ત, ત્યાગી અને તપસ્વીઓને પરિચય ક, સેવા અને વૈયાવચ્ચ કરી આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કરી.
પરમ ઉપકારી, પરમ ત્યાગમૂર્તિ, પરમ સંયમી, પૂજ્ય તપસ્વી શ્રી રવિસાગરજી મહારાજ વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં બીરાજતા હતા.
તેમની સેવાને લાભ મળે, ગુગેમ મળ્યો, અન્તરના આશીર્વાદ મળ્યા. રાત અને દિવસ શિષભાવે વૈયાવચ્ચને લાભ લીધે. પરમ ઉપકારી, સંસારતારક ભદધિ-ઉદ્ધારક, સમકિત-દાતા, પરમ આરા