________________
૧૬O
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
લોકસ્વરૂપ
સિદ્ધશિલા
ARપાં અનુત્તર
૦૦૦/> >
૦૦૦ 4 4000
રા છે
નવ ગૌવેયિક
ઊર્ધ્વલોક
- બાર દેવલોક
-1 |
અલોકાકાશ
અલોકાકાશ
જોતિષી
દેવતા
મધ્યલોક તિર્ધક લોક
૧ નરક
૨ નરેક
૩ નરક
૪ નક
૫ નરક
૬ નરક
૭ નરક
નિગોદ
વનોદધિ વાત વલય
ધન વાત વલય તનુ વાત વલથ
૨. અજીવતત્ત્વ
આમાં પાંચ દ્રવ્ય નામે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલનો સમાવેશ થાય છે અને તેનું સ્વરૂપ “પદ્રવ્ય પ્રકરણમાં જોઈ ગયા છીએ.
૩. પુણ્યતત્ત્વ
પુણ્ય એટલે સત્કર્મ પુદ્ગલ. જે કર્મના ફલ તરીકે સ્વર્ગ, તીર્થકરત્નાદિ છે એવું શુભ કર્મ, જે શુભ પ્રકૃતિથી પોતે કરેલાં કર્મ જીવોને સુખ આપે છે તે પુણ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org