________________
વિષયસૂચિ
આ ગ્રંથની વિષયસૂચિને ચાર ભાગમાં વહેંચી છે. ૧. વ્યક્તિનામો, ૨. સ્થળનામો, ૩. કૃતિનામો અને ૪. વિષયસૂચિ.
વ્યક્તિનામોમાં ગ્રંથકર્તાઓ, સંદર્ભગ્રંથો-લેખોના કર્તાઓ, લેખક દ્વારા જેમનો આધાર લેવાયો હોય કે નિર્દેશ કરાયો હોય તે સૌ વિદ્વાનોનાં નામોને પણ સમાવી લેવામાં આવ્યાં છે. મહાવીરનો ઉલ્લેખ અનેક સ્થળે ‘વીર’ શબ્દથી અને ગૌતમ બુદ્ધનો ઉલ્લેખ અનેક સ્થળે માત્ર ‘બુદ્ધ’ કે ‘બુદ્ધદેવ'થી થયો છે તે શબ્દોને અનુક્રમે ‘મહાવીરસ્વામી’ અને ‘ગૌતમ બુદ્ધ'ની સૂચિમાં જ સમાવ્યા છે. વર્તમાન અને અતીત જિનચોવીશીનાં અને ગૌતમ બુદ્ધની અગાઉના ૨૪ બુદ્ધોનાં નામો સૂચિમાં લીધાં નથી. તે નામો આ ગ્રંથમાં અનુક્રમે પૃ. ૯૬ અને પૃ. ૩૩૪ પર એકસાથે જ નોંધાયેલાં છે. પણ નેમિનાથ, પાર્શ્વનાથ જેવા તીર્થંકરોના ઉલ્લેખો વિવિધ સંદર્ભે થયા હોઈ એ નામોને સૂચિમાં સમાવ્યાં છે. અટક સાથે આવતાં અર્વાચીન નામોને અટકના વર્ણાનુક્રમે ગોઠવ્યાં
છે.
સ્થળનામોમાં નગ૨, રાજ્ય, દેશ, પ્રદેશ, રાષ્ટ્ર, નદી, પર્વત, વન આદિનાં નામો સમાવ્યાં છે.
કૃતિનામોમાં સંદર્ભગ્રંથો-સામયિકો-લેખોને પણ સમાવી લીધાં છે.
વિષયસૂચિમાં અનેક સ્થાનોએ એવું બન્યું છે કે કોઈ વિષયના પેટા તરીકે સૂચવાયેલો વિષય એનું મહત્ત્વ ધ્યાનમાં રાખીને મુખ્ય વિષયસૂચિમાં પણ સામેલ કરાયો હોય. જેમકે ‘તત્ત્વ (નવ)’ના પેટામાં આવતો ‘જીવતત્ત્વ’ વિષય ‘જ’ના વર્ણાનુક્રમે પણ હોય.
અંગ્રેજી લિપિવાળાં વ્યક્તિનામો અને કૃતિનામોને ગુજરાતી લિપિબદ્ધ કરી લીધાં
છે.
- સંપાદક]
૧. વ્યક્તિનામો
અક્ષોભકુમા૨, ૭ અગ્નિવેસ્સન, ૨૮૫ જુઓ સચ્ચક અગ્નિદત્ત (રાજા), ૩૭ જુઓ પસેનદિ અગ્નિભૂતિ, ૭૬
અજાતશત્રુ, ૧૧, ૨૯, ૩૦, ૩૮-૪૦, ૫૪, ૨૬૯, ૨૯૨-૯, ૩૫૯ જુઓ અશોકચંદ્ર, જુઓ કોણિક/કુણિક (રાજા) અજિત કેસકંબલી, ૨૯૦
અદીનશત્રુ (રાજા), ૨૮
Jain Education International
અનવયશકુમર, ૭
અનાથપંડિક, ૨૮૯, ૨૯૨, ૩૩૭ જુઓ સુદત્ત અનાથપિંડિક
અનુ, ૨૮૯, ૨૯૨, ૨૯૬, ૩૩૦ અપ્રતિહત (રાજા), ૨૯ અભયદેવસૂરિ, ૨૪ અભીચી, ૪૦
અમોઘવર્ષ (રાજા), ૨૬૩
અરિષ્ટનેમિ, ૯૮, ૨૬૩ જુઓ નેમિનાથ
For Private & Personal Use Only
www.jainelibrary.org