________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસુરિ
[ ૧૧
શત્રુંજય તીન - ( પ્રકા॰ શ્રી આગમાહારક ગ્રંથમાળા, કપડવંજ)માં પરિશિષ્ટ ૧માં પા॰ ૧ થી ૧૧૦માં ૫૦૦ શિલાલેખા સ`સ્કૃત મેટા શિલાલેખાના ગુજ૰ ભાષાંતર સાથે આપ્યા છે.
તે બધાને અભ્યાસ કરતાં એક પણ પાષાણુતી જિન—પ્રતિમાજી પર અષ!ડ સુ. ૧૪ થી કા૦ સુ૦ ૧૪દરમ્યાન પ્રતિાના લેખ નથી.
ફક્ત વિરલ અપવાદ તરીકે બે-ચાર ધાતુમૂર્તિ અને શ્રી સિદ્ધચક્રજી ગટ્ટા પર શ્રાવણુ, આસે અને કારતક સુદના લેખે છે.
તે માટે નાની મહાપુરુષનાં ચરણામાં ખેસી વિયારતાં સમજાય છે કે ચેમાસા દરમ્યાન પેાતાના ગામમાં અંજન શલાકા કરાવી અહીં પધરાવ્યા હાય.
વળી તે લેખામાં સિધ્ધિકિરને ઉલ્લેખ પણ નથી, તે પરથી તે પ્રતિષ્ઠા ચામાસામાં ગિરિરાજ પર જઈને કરી હેાય તેવું માની શકાય તેમ નથી.
વળી શ્રાવણુ, આસેના બે ત્રણ લેખેા ઢેરી પર મળે છે. તેને સબંધ ગિરિરાજની ચૈામાસાની યાત્રા સાથે સંભવિત નથી,
એ તા જીર્ણોદ્વાર. તું કામ ચાલતું હાય ને ક્રા'ક પુણ્યવાનને પેાતાના તરફથી લાભ લેવા ભાવના જાગી હોય તે નામ લખાવે.
તેથી ચેોમાસામાં ગિરિરાજની યાત્રાનું સમર્થન થતું નથી.
એટલે પૂ॰ ત્રિપુટી મહારાજ સામે બધા શિલાલેખા ન હ।ઈ તેમણે આપવાદિક કે મુગલકાળની વિષમતાની કલ્પના આગળ કરી કદાચ કાર્તિકમાં શત્રુંજયની યાત્રા અગર આપવાદિક રીતે ચેમાસામાં પ્રતિષ્ઠાની વાત રજૂ કરી છે.
પશુ હકીકતે ઉપર લખ્યા મુજબ અષાડ સુદ ૧૪ થી કા૦ ૦ ૧૪ સુધીમાં એકણુ પાષાણુની જિનપ્રતિમાની પ્રતિષ્ઠાના ઉલ્લેખ શિલાલેખામાં નથી જ,
એટલે ચે!માસામાં ગિરિરાજની યાત્ર! ન થાય એ ચાલી આવતી જુગજૂની પરંપરા પર હાલમાં કેટલાક ત્યાગી વ તરફથી પણ ચેકમાસામાં ગિરિરાજ પર પ્રતિષ્ઠાના શિલાલેખાના નામે ભ્રમ ફેલાવાય છે તે વાજબી નથી,
તા॰ ૪૦ શિલાલેખામાં અષાડ વદના કેટલાક શિલાલેખા પાષાણના પ્રતિમાજી પર મળે છે. પશુ તે પ્રતિષ્ઠા કરાવનાર આયા -ગૃહસ્થા મારવાડ તરફના છે એટલે મારવાડી રીત પ્રમાણે અષાડ વદ-જેઠ વદ જાણવી.
તેથી અષાડવદના શિલાલેખોથી અષાડ સુદ ૧.૫ પછી ગિરિરાજ પર પ્રતિષ્ઠા થયાના ભ્રમમાં કાઈ ન પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org