________________
૨૩૨] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ દેવસૂરિ, ૮ ઉપાધ્યાય, ૧૫૦ પચાસો અને ૨૦૦૦ સાધુ-સાધ્વીઓ હતાં.
આચાર્યશ્રીના ઉપદેશથી શત્રુંજય મહાતીર્થ, તારંગાતીર્થ, બીજાપુર, રાણકપુર તીર્થ, કુંભારિયાતીર્થ, પાટણ પંચાસરા જિનપ્રાસાદ, નારંગપુરીય પાર્શ્વનાથ જિનપ્રાસાદ, રામસેનતીર્થ, શંખેશ્વરતીર્થ વગેરે સ્થાનોમાં જીર્ણોદ્ધાર થયા.
(– હેમવિ. કૃત વિજય પ્રશસ્તિકાવ્ય, ગુણ વિ. કૃત વિજયસેનસૂરિ
નિર્વાણુરાસ (ઐતિહાસિક સક્ઝાયમાળા-ન. ૩૬ ) આ. વિજયસેનસૂરિના વરદ હસ્તે ચાંપાનેર, અમદાવાદ, રાધનપુર, ખંભાત, સુરત, પ્રભાસપાટણ, ઉના, દેલવાડા, કાવી, ગંધાર વગેરે ઘણાં સ્થાનમાં જિનપ્રતિષ્ઠાઓ થઈ હતી. શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ, વિજયચિંતામણિ પાર્શ્વનાથ, જગવલ્લભ પાર્શ્વનાથ, કાવીતીર્થ, ગંધારબંદર વગેરે પ્રભાવક તીર્થોની સ્થાપના થઈ હતી. ઘણાં તીર્થોમાં જિનાલના જીર્ણોદ્ધાર થયા હતા. ઘણું પદવીઓ અપાઈ હતી. ઘણું દીક્ષાઓ થઈ હતી, આચાર્યવિજયસેનસૂરિ તે વખતે શ્રમણસંઘમાં ગૌતમ અવતાર સમા ગણતા હતા.
તેમણે લાહોરમાં બાદશાહ અકબરને, દીવમાં ફિરંગીઓને, જૂનાગઢમાં સૂબા ખુરમને, સિરહીનરેશ, જામનગરનરેશ વગેરેને ઉપદેશ આપી પિતાના ભકત બનાવ્યા હતા. તેઓ “સવાઈહીર” એટલે ગુરુ કરતાં યે સવાયા મનાતા હતા. વીરવંશાવલીમાં એક વિશેષ ઉલ્લેખ છે કે,
આ. વિજયસેનસૂરિ સં. ૧૯૬૯માં પાટણમાં હતા ત્યારે મહે નમસાગરગણીએ મહા સેમવિજયગણું સાથે ઝગડો કર્યો હતો. તેમણે ત્યારે ૩૬ બેલવિચાર રચ્યો હતો, આથી આ વિજયસેનસૂરિએ સં. ૧૬૦૧ના વૈ૦ સુત્ર ૩ ના રોજ અમદાવાદમાં હાજા પટેલની પોળમાં ચતુર્વિધ સંઘ સમક્ષ મહોય નેમસાગર ગણી પાસે પાંચ બેલના પટ્ટથી વિરુદ્ધ વર્તનનો મિચ્છામિ દુક્કડ દેવડા
હતે. *
એ પછી આ૦ વિજયસેનસૂરિએ ૧ સર્વજ્ઞશતક, ૨ ધર્મતત્ત્વવિચાર, ૩ પ્રવચનપરીક્ષા, ૪ ઈરિયાવહી કુલક વગેરે ગ્રંથોને ગરછના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org