________________
બાસઠમુ‘1
૫. સત્યવિજય ગણિવર
[ ૩૨ ૯
ભક્ત, જૈન શાસન માટે કેસરિયાં કરવાનું સાહસ તથા શાંતિભાવનાનુ' પ્રતીક છે એમ સમજવામાં આવતું હતું.
૫૦ સત્યવિજયગણીએ ક્રિયાન્દ્રાર કર્યાં ત્યારે ભ૦ વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષા પર્યાયમાં, પંન્યાસપઢવીમાં અને અનુભવમાં પણ સૌથી નાના હતા, પણુ ભ॰ વિજયદેવસૂરિએ તેમના સ્વભાવ અને વ્યક્તિત્વ જોઈ ને તેમને ગચ્છનાયક બનાવ્યા. પણ શરૂઆતમાં તેઓ નવાસવા હેાવાથી ગરવ્યવહારના અનુભવ મેળવવા ૧૧ વર્ષો સુધી સેારમાં વિચર્યા અને સં ૧૯૨૨ – ૨૭માં સુરત પધાર્યા. તેમણે ગચ્છનાયકની લગામ હાથમાં લીધી એટલે બધા ગીતાર્થો, બધા તિઓ અને મુનિઓ તેમની આજ્ઞામાં આવી ગયા. મર્યાદા ગચ્છમર્યાદા એવી હાય છે કે, નાના—મેટા સૌ યતિવરે – મુનિવરે ગચ્છનાયકની આજ્ઞા માને. જેમ કે મેટા મહેા. વિમલહ ગણી, મહે।૦ ધસાગરગણી, મહા॰ સામવિજય ગણી, મહે।૦ પ્રીતિ વિજયગણી, મહા૦ કલ્યાણવિજયગણી, મહા કેવલવિજયગણી, મહા॰ કનકવિજયગણી, વગેરે ગીતાર્થો પેાતાનાથી નાના કે મોટા એવા ગચ્છનાયકા ભ॰ વિજયહીરસૂરિ, ભ॰ વિજયસેનસૂરિ, ભ॰ વિજયદેવસૂરિ, ભ॰ વિજયપ્રભસૂરિની આજ્ઞા લેતા અને માનતા હતા અને તે ભટ્ટારકા પણ તે તે ગીતાર્થોનુ
-
ખૂબ માન-સન્માન કરતા હતા.
―――
આ રીતે ૫૦ સત્યવિજયગણી, મહા વિનયવિજયગણી, ઉપા૦ ૫૦ અÀાકવિજયગણી વગેરે ભટ્ટા॰ વિજયપ્રભાસૂરિની આજ્ઞા માનતા હતા. અને ભ॰ વિજયપ્રભસૂરિ તે સૌનું બહુમાન કરતા હતા.
ખીજી રીતે એમ પણ કહી શકાય કે ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ સર્વથા ૫૦ સત્યવિજયગણિવરની સલાહ લઈ ને આજ્ઞાએ ફરમાવતા. આવી મર્યાદા હેાવાથી સવેગી મુનિવરો અને તિએમાં સુમેળ બની રહ્યો હતા. પરિણામે તપાગચ્છનુ મજબૂત એકમ બની ગયું હતું.
ઇતિહાસ કહે છે કે,—
“ભુ॰ વિજયપ્રભસૂરિ સં૦ ૧૭૩૨ થી ૧૭૩૫ સુધી મારવાડમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org