Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
View full book text
________________
અડસઠમું] પં. રૂપવિજયજી ગણું
[૪૧૧ ( – પ્રક. ૫૭ “સૂરતના સંઘપતિઓ ) (૬૨) ઉપ૦ દર્શનસાગર - તેમણે આગમિક ગચ્છના ભ૦ સિંહરત્નસુરિના શિષ્ય પં. હેમચંદ્ર ગણીના આગ્રહથી સં. ૧૮૨૪ મ. સુ. ૧૩ના રોજ સુરતમાં “આદિનાથ રાસ રચ્યો.
(-પ્રક૦ ૫૭) (૬૫) ભ૦ મુક્તિસાગરસૂરિ (સં. ૧૮૯૨ થી ૧૯૧૪)–તેમણે સં. ૧૮૯૩માં શ્રી શત્રુંજય તીર્થમાં શેઠ મોતીશાહની ટૂકની અને સં. ૧૮૯૭માં નરશી નાથાની ટૂક વગેરેની પ્રતિષ્ઠા કરી
( – પ્રક. ૪૦, પૃ. ૫૩૭) મોટા કવિઓ અને પ્રભાવક–
આ સમયે કવિ મેહનવિજય લટકાળા, કવિ બહાદુર પં. દીપવિજય ગણી, લોકપ્રિય મહાકવિ પં. વીરવિજય ગણી, પં. દેવવિજય ગણી, ઈતિહાસપ્રેમી પં, ખુશાલવિજ્ય ગણુ, મહા અધ્યાત્મી ચિદાનંદજી મહારાજ વગેરે થયા. શિષ્ય પરંપરા–
તેમની બીજી શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે. ૬૮ ૫૦ રૂપવિજય ગણી ૬૯ પં. અમીવિજય ગણી ૭૦ ૫૦ સૌભાગ્યવિજય ગણી ૭૧ ૫૦ રત્નવિજયે ગણું ૭૧ ૫૦ ભાવવિજય ગણી ૭૨ આ. વિજયહર્ષસૂરિ
આ. વિજ્યહર્ષસૂરિ ૭૬ વર્ષની ઉંમરે ૫૮ વર્ષને દીક્ષા પર્યાય પાળી, સં. ૨૦૧૬ના પિષ સુદિ ૭ ને મંગળવારે રાતે ૧૨ ને ૧૫ મિનિટે અમદાવાદની લુહારની પળના ઉપાશ્રયે કાળધર્મ પામી ગયા. વિવિધ ઘટનાઓ –
આ સમયે વિવિધ ઘટનાએ આ પ્રકારે બની હતી.
તપાગચ્છના ૬૬માં ભ૦ વિજયધર્મસૂરિ (સં. ૧૮૦૩ થી ૧૮૪૧)ના પટ્ટધર ભ૦ શ્રીપૂજ વિજય જિનેંદ્રસૂરિ (સં. ૧૮૪૧ થી ૧૮૮૪)- તેમણે સં. ૧૮૬૩ના મ વ પ ને બુધવારે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476