________________
સિત્તેરમું ) પં. કસ્તુરવિજયજી ગણી
[ ક૨૫ તેમને મળવા ભાવનગર આવ્યા હતા. પણ કપૂરવિજયજી તે વખતે ગિરનાર તીર્થમાં હતા, તેથી તેમને મળી શક્યા નહી પછી તેઓએ અમદાવાદ આવી પૂ. મણિવિજય દાદા પાસે સંવેગી દીક્ષા લીધી હતી.
નોંધ- વીરમગામ અને માંડલની વચ્ચે ધાકડી ગામ છે. ત્યાં લક્ષમીચંદ હઠીચંદ નામે શ્રાવક રહેતો હતો. તે ખૂબ ભક્તિવાળો પુરુષ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org