Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 469
________________ ૪૨૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૭. આ. વિજયસિદ્ધિસૂરિ દાદા – અમદાવાદની ખેતરપાળની પળમાં શેઠ મનસુખલાલ અને તેમનાં પત્ની ઉજમબાઈથી સં. ૧૯૧૧માં જન્મ થયે હતો. તેમણે સં. ૧૯૩૪ના જે. વ. ૨ના દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી, સં. ૧૯૫૭માં સૂરતમાં પંન્યાસપદવી મેળવી અને સં. ૧૯૫૭માં અમદાવાદમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી. સં. ૨૦૧૫ના ભાવે વ૦ ૧૪ ને ગુરુવારે તા. ૧-૧૦-૧૯૫૯ના રોજ બપોરે ક૦ ૧ અને ૨૨ મિનિટે અમદાવાદમાં વિદ્યાશાળામાં કાળધર્મ પામ્યા. તેમણે સં. ૧૫૭માં આચાર્યપદવી મળી ત્યારથી તે જિંદગી પર્યત એકાંતરે ઉપવાસે કર્યા હતા. તેઓ દીર્ધાયુષી હતા. લગભગ ૧૦૫ વર્ષ જીવ્યા હતા. તેમનાં પત્નીએ પણ દીક્ષા લીધી હતી, જેમનું સાદેવી અવસ્થાનું નામ ચંદન શ્રી હતું. [ભાગ ચોથો સંપૂર્ણ ] બિન કો. આખામાં (આગળ વધતે ઈતિહાસ ભાગ પાંચમામાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476