Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 451
________________ ૪૧૦ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ભ॰ ધ મૂર્તિને ૭ મહેાપાધ્યાય, ૮ ઉપાધ્યાયેા હતા જેમાં મહે।૦ રત્નસાગરજી મુખ્ય હતા. તેમના સમયે વિવિધ શાખાઓ નીકળી હતી. ( - પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૪) સંભવ છે કે, મહારત્નસાગરજી (૫૮) ભ૦ ગુણરત્નસૂરિ અન્યા હાય, તેમની પરપરા આ પ્રકારે જણાય છે ઃ — (૫૮) ભ॰ ગુણરત્નસૂરિ, (૫૯) ૫૦ લલિતસાગર ગણી (૬૦) ૫૦ માણેકસાગર ગણી (૬૧) ૫′૦ જ્ઞાનસાગર ગણી—તેમણે સ૦ ૧૭૧૯ના આ૦ સુ ખીજના રાજ શંખપુરમાં ‘ઈલાયચી ચેાપાઈ’ પા. ૯ રચી છે. ઉપા૦ જ્ઞાનસાગરે સ’૦ ૧૮૨૮માં સુરતમાં અંચલગચ્છ પટ્ટાવલી’ રચી છે. ( - પ્રક॰ ૪, પૃ૦ ૫૩ ) C (૫૮) ઉપા૰ કલ્યાણનિધાન ગણી. (૫૯) ૫૦ લબ્ધિચંદ્ર ગણી તેમણે સ`૦ ૧૭૫૧ના કા॰ સુ૦ ૩ ના રાજ વેરાવળમાં ફળાદેશના લાલચંદ્ર પત્ર પદ્ધતિ” નામક જ્યાતિષના ગ્રંથ રચે. એના આધારે ‘માનસાગરી પદ્ધતિ ’ નામે ગ્રંથ બન્યા. પૂ. લબ્ધિચંદ્ર ગણીના શિષ્યનું નામ કદાચ ૫૦ લાલચંદ્રગણી હાય. (૬૦) ભ॰ વિદ્યાસાગરસૂરિ (સ’૦ ૧૭૬૨ થી ૧૭૯૭) (૬૧) ઉપા૦ મેરુલાભ ગણી (૬૨) ઉપા૦ સહજસુંદર ગણી (પ′૦ નિત્યલાભ ગણી ) – તેમણે સ’૦ ૧૭૮૧ માહ સુદિ ૭ ને બુધવારે સુરતમાં ‘સદેવંત સાવલ’ગા રાસ’ જ્ગ્યા છે. (૬૧) ભ૦ ઉદયસાગરસૂરિ (સં૰ ૧૭૯૭ થી ૧૮૪૩) " સુરતના સં॰ કચરા કીકાએ સ* ૧૭૯૪માં ઉપા૦ દેવચ’દ્રજી મહારાજના ઉપદેશથી શ્રી શત્રુંજય તીના જળ-સ્થળ માના સંઘ કાઢવો. તેમ જ ભ યસાગરસૂરિના ઉપદેશથી સં॰ તારાચંદે સ‘૦ ૧૮૨૧માં સુરતથી શ્રી ગેાડીજી પાર્શ્વનાથ તીના સઘ કાઢયો. (– પ્રક॰ ૫૭ ′ સુરતના સધપતિ') Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476