Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 444
________________ સડસઠમું 1 [ ૪૦ ૩ ૪૦૩ ૫૦ પદ્મવિજય ગણું બિકાનેરને સુરાણાવંશ મૂળચંદજી સુરાણા કસ્તૂરચંદ ફૂલચંદ તારાચંદ લક્ષ્મીચંદ રાવ અમરચંદ હુકમીચંદ, (સં૦ ૧૮૬૦ થી ૧૮૭૨ ) હરિ હરિચંદ કિસનચંદ માણેકચંદ લાલચંદ કેશરીચંદ ફતેહચંદ ઉદેચંદ ઉત્તમચંદ પૂનમચંદ જયચંદ સેસકરણ જતનમાલજી શ્રી માણેકચંદ સં. ૧૮૯૭માં સરદારશહેર વસાવ્યું ને ત્યાં જિનાલય બંધાવ્યું. તેને કાંગડા ગામ ભેટ મળ્યું. શિષ્યપરંપરા– ૬૭ ૫૦ પશ્ચવિજયજી ગણી ૬૮ મુનિ તિવિજયતેમણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યા પછી તરત જ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૮૪પના મ૦ સુ૦ ૮ના રોજ અણહિલપુર પાટણમાં સંસ્કૃતમાં “તત્ત્વામૃત” નામનો ગ્રંથ ૩૩૨ કેમાં રચ્યો છે. સાહિત્ય પં. પદ્વવિજય ગણી સમર્થ વિદ્વાન હતા. ચતુર વ્યાખ્યાતા હતા. તેઓ તેમના સમકાલીન કવિઓમાં “પદ્મદ્રહ” તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે નીચે મુજબ કૃતિઓ રચ્યાનું જાણવા મળે છે– ૧. તેમણે “જ્યાનંદ કેવલિચરિતને સંસ્કૃત ગદ્યમાં સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476