________________
ससमु] પં. પદ્મવિજય ગણું
[४०७ નાખી પરદેશ મકલી વેચતા હતા. રાવે તે સેનયા કીડા મારવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.'
ગુરુદેવ શ્રી. ચારિત્રવિજયજી મહારાજના ઉપદેશથી લાકડિયાના રાજાએ, માલિયાનરેશે તથા અંગિયાના ગાદીધર પીર બાવાએ જૈનધર્મપ્રેમી બનીને પિતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી.
આગદ્વાર પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિના ઉપદેશથી સેલાના રાજા જેન ધર્મના પ્રેમી બન્યા હતા અને પિતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી.
४. स२चनामा सानु -पालन
जैनधर्मप्रचारक पूज्य गुरूदेव श्री दर्शनविजयजी महाराज, पूज्य गुरूवर श्री ज्ञानविजयजी महाराज (त्रिपुटी) वि. सं २०१२ (गुजराती संवत् २०११) का चातुर्मास करने सरधना ( जिल्ला - मेरठ यू. पी. ) में बिराजमान हैं ।
आपने श्री नाटिफाइड एरिया कमेटीके चेरमेन श्री अब्दुल वहीद वगैरह जनगण को अहिंसाका उपदेश दिया । मंत्री श्वेतांबर जैन सरधनाने वि. सं २०१२ प्रथम भाद्रपद कृण्णा ११ रविवार दिनांक १४-८१९-५५ इ० को नोटिफाइड एरिया कमेटीको प्रार्थना की कि,
भारत में (१) १५ अगस्त, (२) भादो शुकला ४ संवत्सरी, (३१ भादो शुक्ला १४ अनन्त चतुर्दशी, (४) भादो कृष्णा ८ श्री. कृष्ण - जन्माष्टमी (५) २ अक्तूबर गांधी जयन्ती और (६) चैत्र सु० १३ भगवान श्री महावीर स्वामीका जन्मदिन ये सब पवित्र दिन है। हम चाहते हैं कि ये ६ दिन हरसाल सरधनाके सब मजवाखाने (बयडखाने, कसाइखाने, मांसविक्री) बन्ध रहे । किसी भी प्राणीका वध न हो और भविष्यमें भी इसका अमल होता रहे और प्रस्ताव पास किया जाय वगैरह ।।
૧. સોનું અને વૈજ્ઞાનિક યંત્ર માનવજાતના ભયંકર શત્રુઓ છે. સોના જેવી ચામડી હોવાથી સેનેચા કીડાઓનો અને સોનેરી પીંછાવાળાં પક્ષીઓનો અર્થલોલુપીઓ સંહાર કર્યા કરે છે. સોના માટે રશિયામાં મૂડીદાર ચહદીએનાં અગણિત ખૂને થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org