Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
View full book text
________________
અત્રે-----
સડસઠમું ] પં. પદ્મવિજય ગણું
[૪૦૫ તથા બારે માસની એકાદશી ૨૪ તથા બારે માસના સોમવારે ૪૮ તથા પયસણ દિવસ તે શ્રાવણ સુદિ ૧ થી ભાદરવા સુદિ ૧૨ લગી તથા મોટી શીવરાત ૧, તથા રામનામી ૧ આટલા દિવસ અમે જીવની હિંસા કરીએ તથા અમારો કસબ કરીએ તો સરકારના તથા મહાજનના ગુનેગાર અને ખુન ૧ જનાવરનું કરીએ તો ગુખેંગારી રૂા. ૨૭૦૧ અંકે સત્તાવીશે ને એક પુરા સરકારમાં ભરીએ ને કેઈને રૂપિયા ન મલે તે તેનાં ઘરબાર ખાલસાઈ થાએ તથા નાક, કાન કપાએ એ પરમાણે અમે સરવે પંચ મળીને રાજી રજાનંદ થઈને મહાજન સમસ્ત લખી આપે છે. તથા ઈદને દિવસ આટલા અણુંજા માંહાં આવે તો સરકારનો હુકમ લઈને દિવસ ૨ કામ કરીએ એ લખું બાપના બેલ સાથે પાળીએ. મતુ ૧ અત્રે
શાખ (ખાડકી પંચ સમસ્ત) (મહાજનની સહીઓ)
( – આચાર્ય વિજયવલભસૂરિ સ્મારક ગ્રંથ, હિંદી
વિભાગ, પૃ૦ ૧૩૬) ૨. તેલની ઘાણી બંધ રાખવાને સં. ૧૮૫૧ ને દસ્તાવેજ
राजश्री अखेसिहजीका राजमें घाणां चौमासां की रहीइ माफक सुरुसु सुजा नाथा नाना राढा समस्त बांधनवाडाका तेलीका कहेवासु बास्का एक्ट समट आया जोधराजजी मेधराजजी उमेदजी सुरवा पोखरणां कस्बा बांधनवाडा मांफी चोमासो राख्यो, सावन वद १ सुलगाम कातिक सुदि १५ तांय घाणां राखी सा. संडाजीकी चमस्त चौदशका छे. मास १मां सुद वद चौदस दोनो राखी घाणामें मांकी खुशीस राखी घाणां दोन लख्या माफक पालस्यां. समेरजी जोधराजजी मेघराजजी प्रेमराजजी संडाजीका पेट परवार बेटा पोताई माफक कीदा बारांका जीमणार हेासी जो में तो घांणी सारू जीमणे लहेण लहेणों पांचा माफक लेस्यां। इन सिवाय माना खाती और पंचां आकर दीनी चोको होसी तोमें तो खटलार आदमी एक जीमस्यां, गांवका पंच बारा जासी जदां खट दीठ आदमी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476