Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
View full book text
________________
જૈન પર પરાને ઇતિહાસ
૪૪ ]
૧૮૫૯માં અવતાર્યું”.
"
-
૨. ‘ વીરજિનસ્તુતિ ગર્ભિત–ચાવીશ દંડક સ્તવન ઢાળ – ભાવનગરમાં રચ્યું.
૩. સ. ૧૮૧૪માં ભ॰ વિજયધર્મસૂરિના રાજ્યમાં સુરતમાં ભ॰ પાર્શ્વનાથની કૃપાથી ચામાસામાં ‘ સિદ્ધ ડિકા રતવન પ રચ્યું.
" ઢાળ ઃ
6
૪. સં૦ ૧૮૩૭ના મહા વિદ ૨ ને શનિવારે ચાવીશ જિનકલ્યાણક રતવન (જિન ચાવીશી) રચ્યું.
"
૫. સં૦ ૧૮૪૨માં ‘સમરાદિત્ય કેવલી રાસ’ રચ્યા.
૬. સં૦ ૧૮૪૯ના મ॰ સુ” પને બુધવારે ભટ્ટા. વિજયજિનેન્દ્ર સૂરિના રાજ્યમાં રાધનપુરમાં મહા॰ યશૈાવિજય ગણીએ રચેલા જિન રતુતિરૂપ હુંડી રતવનનું આગમપાઠાની સાક્ષીવાળું ગુજરાતીમાં વિસ્તૃત વર્ણન કર્યું છે. તે સિવાય અનેક સ્તવના, સજ્ઝાયા, સ્તુતિ પૂજાએ, અને દેવવંદનમાલા રચી છે, · નેમિનાથરાસ ’ અને • ઉત્તમવિજય રાસ 'ની રચના કરી છે.
અહિંસાનાં ફરમાના—વટહુકમ
વિક્રમની એગણીસમી અને વીસમી શતાબ્દીમાં જુદા જુદા મુનિરાજોના ઉપદેશથી ભારતના વિભિન્ન રાજાએ—શાસકેાએ પેાતાના પ્રદેશમાં પ્રાણીઓની રક્ષા માટે જુદા જુદા વટહુકમા બહાર પાડવા હતા. તે આ પ્રમાણે હતા ...
૧. વડાદરા રાજ્યમાં અમારિપાલન દસ્તાવેજ
સં૦ ૧૮૪૮ના માનાજીરાવ ગાયકવાડના સિક્કો
[ પ્રકરણ
Jain Education International
સવંત ૧૮૪૮ના શ્રાવણ વદ ૧૧ વાર ભેામે દિને કસ્બે વડાદરાના શેઠ મહાજન સમસ્ત જોગ તથા કસબે મજકૂરના ખાટકીનાં મહેત્તર ફૅજુર તારજી તથા જમાલ લાલન તથા કમાલ નૂરણ તથા રહીમ યારુ તથા અહેમદ નસીર તથા મીયાંજી કાસમ તથા રાજો મહમદજી વગેરે ખાટકી પંચ સમસ્ત-જત અમે સરવે મલીને રાજી રજાનંદ થઈ ને મહાજનને લખી આપીએ છીએ, જે આજ પુઠી વરસ ૧ મધે માસ ૧ શ્રાવણના તહેના ટ્વીન ૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476