SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાને ઇતિહાસ ૪૪ ] ૧૮૫૯માં અવતાર્યું”. " - ૨. ‘ વીરજિનસ્તુતિ ગર્ભિત–ચાવીશ દંડક સ્તવન ઢાળ – ભાવનગરમાં રચ્યું. ૩. સ. ૧૮૧૪માં ભ॰ વિજયધર્મસૂરિના રાજ્યમાં સુરતમાં ભ॰ પાર્શ્વનાથની કૃપાથી ચામાસામાં ‘ સિદ્ધ ડિકા રતવન પ રચ્યું. " ઢાળ ઃ 6 ૪. સં૦ ૧૮૩૭ના મહા વિદ ૨ ને શનિવારે ચાવીશ જિનકલ્યાણક રતવન (જિન ચાવીશી) રચ્યું. " ૫. સં૦ ૧૮૪૨માં ‘સમરાદિત્ય કેવલી રાસ’ રચ્યા. ૬. સં૦ ૧૮૪૯ના મ॰ સુ” પને બુધવારે ભટ્ટા. વિજયજિનેન્દ્ર સૂરિના રાજ્યમાં રાધનપુરમાં મહા॰ યશૈાવિજય ગણીએ રચેલા જિન રતુતિરૂપ હુંડી રતવનનું આગમપાઠાની સાક્ષીવાળું ગુજરાતીમાં વિસ્તૃત વર્ણન કર્યું છે. તે સિવાય અનેક સ્તવના, સજ્ઝાયા, સ્તુતિ પૂજાએ, અને દેવવંદનમાલા રચી છે, · નેમિનાથરાસ ’ અને • ઉત્તમવિજય રાસ 'ની રચના કરી છે. અહિંસાનાં ફરમાના—વટહુકમ વિક્રમની એગણીસમી અને વીસમી શતાબ્દીમાં જુદા જુદા મુનિરાજોના ઉપદેશથી ભારતના વિભિન્ન રાજાએ—શાસકેાએ પેાતાના પ્રદેશમાં પ્રાણીઓની રક્ષા માટે જુદા જુદા વટહુકમા બહાર પાડવા હતા. તે આ પ્રમાણે હતા ... ૧. વડાદરા રાજ્યમાં અમારિપાલન દસ્તાવેજ સં૦ ૧૮૪૮ના માનાજીરાવ ગાયકવાડના સિક્કો [ પ્રકરણ Jain Education International સવંત ૧૮૪૮ના શ્રાવણ વદ ૧૧ વાર ભેામે દિને કસ્બે વડાદરાના શેઠ મહાજન સમસ્ત જોગ તથા કસબે મજકૂરના ખાટકીનાં મહેત્તર ફૅજુર તારજી તથા જમાલ લાલન તથા કમાલ નૂરણ તથા રહીમ યારુ તથા અહેમદ નસીર તથા મીયાંજી કાસમ તથા રાજો મહમદજી વગેરે ખાટકી પંચ સમસ્ત-જત અમે સરવે મલીને રાજી રજાનંદ થઈ ને મહાજનને લખી આપીએ છીએ, જે આજ પુઠી વરસ ૧ મધે માસ ૧ શ્રાવણના તહેના ટ્વીન ૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy