________________
૩૩૨ ]
જૈન પરંપરાગૈા ઇતિહાસ
[ પ્રકરણ
પ. સહસ્રાંકકૂટ – આ॰ વિજયસિ’હસૂરિએ જન જગતને સહસ્રાંકફ્રૂટનું નવું વિધાન આપ્યું હતું. સહસ્રાંકફ્રૂટમાં એકી સાથે ૧૦૦ થી વધુ જિનપ્રતિમા બનાવાય છે. તેની સંખ્યા એ પ્રકારે મળે છે. (૧) દસ ક્ષેત્રાની ત્રણ ચેાવીશીના ૭૨૦ + દશ ચાવીશીના પાંચ-પાંચ કલ્યાણકા ૧૨૦ + ઉત્કૃષ્ટા જિન ૧૬ + વિરહરમાન જિનના ૨૦ + શાશ્વતજિન ૪= ૨૦૧૪. (૨) ૧૦૨૪
ત્રણ સહસ્રકૂટા પ્રસિદ્ધ છે.
આ વિજયસિંહસૂરિ સં૦ ૧૭૦૧માં મેડતામાં ચામાસુ હતા ત્યારે તેમણે મેડતાના વતની વીશા એશવાલ કુહાડ ગાત્રના શા વમાનની પત્ની શ્રી. વહાલદના પુત્ર રાયસંહ જૈન આગરામાં વેપાર કરતા હતા.
તેને ઉપદેશ આપી શત્રુંજયતીમાં માટી ટૂંકમાં ભ૰ આદીશ્વરના મુખ્ય જિનપ્રાસાદની દક્ષિણ બાજુએ મુખ્ય દરવાજાની સામે ૧૦૨૪ જિનપ્રતિમાના સહસ્રકૂટના જિનપ્રાસાદ બનાવવાના ઉપદેશ આપ્યા ત્યારે પાલિતાણાની તપાગચ્છની શ્રીપૂજની ગાદીએ શત્રુ જયતીની રક્ષા માટે આ વિજ્યાનંદસૂરિના શિષ્ય ૫૦ શાંતિવિજયગણી, ૫૦ દેવવિજયગણી, ૫૦ મેઘવિજયગણી વગેરેને નીમ્યા હતા. તેમને પણ આ ફૂટ શાસ્ત્રાનુસાર અને તેમ કરવા ધ્યાન રાખવા આજ્ઞા આપી હતી. સહસ્રકૂટ તૈયાર થયા પરંતુ આ॰ વિજયસિંહસૂરિ સં ૧૭૦૯ના અ૦ સુ૦ રના રાજ અમદાવાદમાં સ્વર્ગવાસી થયા. આથી ભટ્ટા॰ વિજયદેવસૂરિ અને આ॰ વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહા વિનયવિજયગણીએ સં૰૧૬૧૦ના જે સુ॰ ૧૦ (૯) ને ગુરુવારે શત્રુંજયતીમાં તે સહસ્રકૂટની પ્રતિષ્ટા કરી હતી. એ સહસ્રકૂટના થાંભલા ઉપર પદ્યમાં ૪ શ્લાકે અને ગદ્યમાં આ પ્રકારે લેખા છે. -
―
64
ני
प्रत्यतिष्ठपदिदं खलु तीर्थ रायसिंह इह वर्धमानभूः । शासनाद् विजय देवगुरेराः सद्वाचकेन विनयाद विजयेन || 11 श्री विजयसिंहसूरे स जयतु तपगच्छमौलिमाणिक्यम् । अजनिष्ट यदुपदेशात् सहस्रकूटाभिघ तीर्थम् ॥ २ ॥ વિો || રૂ || યવનયતિ || 9 |
( – એપ્રિપ્રાક્રિયા ઈંડિકા ભા॰ ૨, પૃ॰ ૭૩, પ્રા॰ જ લે ભા૦ ૨, લે૦ નં૦ ૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org