________________
૩૫૬ ]
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
૬૩ ૫.૦ હ`વિજયગણી - તે ૫ં કનકવિજય ( ભ॰ વિજયસિંહસૂરિ)ના હસ્તીક્ષિત શિષ્ય હતા. ભ॰ વિજયસેનસૂરિના હાથે પન્યાસ બન્યા હતા; પરંતુ તે ભ॰ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહેતા હતા. તેથી તેમના શિષ્ય મનાતા હતા.
૧૪ શિષ્યપર પરાની ચૌદમી
૬૧ આ૦ વિજયસિ‘હરિ ૬૨ આ૦ વિજયપ્રભસૂરિ
૬૩ ૫′૦ હ་વિજયગણી
૬૪ ૫૦ લક્ષ્મીવિજયગણી—તે ૫૦ હ‘વિજયગણીના શિષ્ય હતા. મહેા લાવણ્યવિજયગણીના વિદ્યાશિષ્ય હતા તેથી તેઓ બંનેના શિષ્ય મનાતા હતા.
૬પ.........
૬૬ ૫.૦ રામવિજયગણી
૬૭ ૫૦ પ્રેમવિજયગણી—તે ૫′૦ રામવિજયગણીના શિષ્ય હતા. તેઓ સ. ૧૭૭૧માં ધમકડામાં હતા. તેઓ તથા તેમના ગુરુભાઈ મુનિ હેમવિજય સં૦ ૧૮૦૬માં નંગી ગામમાં હતા.
૧૫ શિષ્યપરપરા પંદરમી–
૬૧ આ॰ વિજયસિંહસૂરિ
૬૨ આ૦ વિજયપ્રભસૂરિ ૬૩ ૫′૦ હ વિજયગણી
૬૪ ૫૦ પ્રીતિવિજયગણી-સૌંઘપતિ રંગજી વીશા પારવાડ બુરહાનપુરના વતની હતા. તેણે મગશી, લેાધિ, રાણકપુર, વરકાણા, આબુ, અચલગઢ અને ગાડી પાર્શ્વનાથ તીના છરી પાળતા યાત્રાસઘ કાઢયો હતા. આથી તે સંઘપતિ કહેવાયા. તેને સં૦ ગેાડીદાસ નામે પુત્ર હતા. ૫ પ્રીતિવિજયે સ’૦ ગાડીદાસને માટે નલ ચાપાઈ ’ લખી હતી.
માધવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org