________________
૩૫૮] જેન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ૧૯ શિષ્ય પરંપરા ઓગણીસમી–
૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ
૬૩ મહ૦ વિમલવિયગણ–તેઓ ભટ્ટાવિજ્યપ્રભસૂરિના શિષ્ય હતા. તથા ૬૩માં ભવ્ય વિજયરત્નસૂરિના બંને રીતે ભ્રાતા હતા. ૧
૬૪ પં શુભવિગણ–તેઓ ભ૦ વિજિનેન્દ્રસૂરિના ઉપધ્યાય હતા.
૬૫ પં. રામવિજયગણી–તેઓ મહેo વિમલવિજ્યના હસ્તદિક્ષિત તથા વિદ્યાશિષ્ય પણ હતા. (પં. રામવિજયજી પણ ઘણા થયા છે. મહ૦ વિમલવિજયગણીના શિષ્ય પં. રામવિજયગણીએ ઘણુ ગ્રંથો રચ્યા છે.). ૨૦ શિષ્ય પરંપરા વીસમી
૬૧ આ. વિજયસિંહસૂરિ દર આવિજયપ્રભસૂરિ
૬૩ મહે. વિમલવિયગણી–તેઓ ૬૩મા ભટ્ટાવિજયરત્ન સૂરિના મોટા સહોદર હતા. દીક્ષાવસ્થામાં ગુરુભ્રાતા હતા. તેમ જ તેમના ઉપાધ્યાય હતા. તે સં૦ ૧૭૩૨ થી ૧૭૩પ સુધી પંન્યાસ હતા. તે સં. ૧૭૩૫ના ચિ. સુ૭ના રોજ આગરામાં હતા.
૬૪ મહા શુભવિજયગણું–તે ૬૭માં ભ૦ વિજય જિનેન્દ્રસૂરિના ઉપાધ્યાય હતા. ૧. પંવિમલવિજયજી ઘણા થયા છે. તે આ પ્રમાણે–
(૧) વિજયદેવસૂરિસંધના ભ૦ વિજયપ્રભસૂરિના શિખ્ય મહે. વિમલવિજય. (૨) વિજયાનંદસૂરિ સંધના ભટ્ટા, વિજયમાનસૂરિના શિખ્ય મહ૦ વિમલવિજય. (૩) મહ૦ ધનવિજ્યગણીના શિષ્ય પં. વિમલવિજય (પ્રક. ૫૮), (૧) મહાઇ કનકવિજયગણીની પરંપરાના પં૦ માનવિજયગણના શિષ્ય પં. વિમલ
વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org