________________
૩૫ર] જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ તેઓ ભટ્ટા, વિજયસિંહસૂરિના શિષ્ય હતા. વિ. સં. ૧૭૩૨૩૫માં મહોવિનયવિજયગણીની સાથે ચોમાસું હતા.
૬૪ મહા લાવણ્યવિજયગણું – તે ભટ્ટા, વિજયદેવસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. પં. ભાણુવિજયના દીક્ષાશિષ્ય હતા.
ભટ્ટાવિજયદેવસૂરિએ તેમને ઉપાધ્યાય બનાવ્યા હતા. તે ભ૦ વિજયદેવસૂરિ, ભવ્ય વિજયસિંહસૂરિ, ભ૦ વિજયપ્રભસૂરિના ઉપાધ્યાય હતા. તે શાંત, તપસ્વી, ત્યાગી અને મેટા વિદ્વાન હતા. તપાગચ્છના ગીતાર્થોમાં તેમનું ઊંચું સ્થાન હતું. મહે. માનવિજયગણું તેમને આ પ્રકારે પરિચય આપે છે. –
“તિiારત-પાકા દર્શાવ્યાતાનિ તિઃ | માવાણવિષયવાર તમારા મિત્ર છે રૂ .
(- ધર્મસંગ્રહ પ્રશસ્તિ ) એટલે મહ૦ લાવણ્યવિજયગણું સમકાલીન તપાગચ્છના ઉપાધ્યાયેમાં સૌથી મેટા હતા. સર્વમાન્ય હતા. મેટા વિદ્વાન હતા. તેમણે સં. ૧૭૩૧ના વૈ૦ સુત્ર ૩ના રોજ મહો. માનવિજયગણુકૃત “ધર્મ, સંગ્રહ ”નું સશેધન કર્યું હતું.
૬૫ ૫૦ મેરુવિજયગણું
૬૬ પં. વિનીતવિજ્યગણી – તેઓ ભટ્ટા, વિજયદેવસૂરિ સાથે ઔરંગાબાદમાં હતા. તેમણે “જિનરતવન ચોવીશી” રચી હતી. ૭. શિષ્ય પરંપરા સાતમી –
૬૧ ભ૦ વિજ્યસિંહસૂરિ ૬૨ ભવ્ય વિજયપ્રભસૂરિ ૬૩ ભ૦ પંભાણુવિજયગણી ૬૪ મહ૦ લાવણ્યવિજયગણી
૬પ ઉપાલક્ષ્મીવિજયગણી –તે ભવ્ય વિજયસિંહસૂરિના શિષ્ય પં. હર્ષવિજયગણ અથવા પં. ભાણવિજયગણના દીક્ષા શિષ્ય હતા અને મહ૦ લાવણ્યવિજયગણના વાચને શિષ્ય હતા.
૬૬ ૫ તિલકવિજયગણ – તેમણે સં. ૧૭૩૩ના કાસુ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org