________________
સાઈઠમુ ]
આ॰ વિજયદેવસૂરિ
[ ૨૯૫
ભગવાનની પ્રતિમાથી અલકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી. (– મુનિ શ્રી. જમૂવિજયજી, · અંતરીક્ષ પાર્શ્વનાથ’ જૈન આત્માનદ પ્રકાશ પા॰ ૯૯ )
:
મહેા ભાવવિજયજીગણીએ સં૦ ૧૭૧૫ના ચૈત્ર સુ૦ ૬ ને રવિવારે અંતરીક્ષ પાર્શ્વનાથના દેરાસરના ભોંયરામાં એ મણિભદ્રવીરની સ્થાપના કરી તથા ભોંયરામાં (૧) ભ॰ વિજયદેવસૂરિ પાદુકા અને (૨) ૫૦ ભાવવિજયગણીએ પાદુકાની પ્રતિષ્ઠા કરી.
મહા॰ ભાવિજયજીગણીએ સ’૦ ૧૭૦૮ના આ૦ ૩૦ ૧૦ના રાજ વિજાપુરમાં વિજયાનંદસૂરિ રાજ્યમાં ‘ચપકમાલાચરિત્ર’ રચ્યું.
આ॰ વિજયદેવસૂરિ સ૦ ૧૬૭૧ના જે સુદિ ૧૧ના રાજ પાટણમાં ગચ્છનાયક ભટ્ટારક બન્યા, પરંતુ સં૦ ૧૬૭૩ના પોષ સુદ ૧૨ ને બુધવારે સિરાહીમાં તપાગચ્છમાં નવા ‘ ઉપાધ્યાયમત ’ નીકળ્યા. તેના ગચ્છનાયક ભ॰ વિજયતિલકસૂરિ થયા.
ભ૦ વિજયસેનસૂરિએ આ વિજયદેવસૂરિને પન્યાસ, ઉપાધ્યાય, આચાર્ય, અને ભટ્ટારક બનાવ્યા હતા. ખંભાતમાં સ૦૧૬૫૬માં ૭૦૦ મુનિવરા વગેરે ચતુર્વિધ સંઘની હાજરીમાં આચાર્ય મનાવ્યા હતા. તે સૌની સમ્મતિથી પેાતાની પાર્ટ ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા હતા.
આથી ભટ્ટારક વિજયસેનસૂરિના પિતા સ્થવિર ૫ (ઉ॰ ) કમલવિજયગણી, ખીજા પં॰ કમવિજયગણી, મહા॰ કલ્યાણવિજયગણી, ઉપા॰ ઉદ્યોવિજયગણી, ઉપા॰ નયવિજયગણી, ઉપા॰ રાજવિજયગણી, તપાગચ્છની વિજયશાખા, સાગરશાખા, વનશાખા, સૌભાગ્યશાખા, કુશલશાખા, વિમલશાખા વગેરેના ગીતાર્થો વગેરે ભટ્ટા॰ વિજયદેવસૂરિને ખરા ગચ્છનાયક માનતા હતા અને તેમના પક્ષમાં રહ્યા હતા.
ત્યારથી તપાગચ્છમાં બે મતા ચાલ્યા. તે ખને વચ્ચે સઘ ચાલુ થયા; પરંતુ ભટ્ટા॰ વિજયદેવસૂરિને પેાતાની જવાબદારીનુ પૂરુ' ભાન હતું. આથી તેમણે પેાતાનું વિહારક્ષેત્ર વિશાળ મનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org